Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બોલીવૂડ કલાકાર દંપતી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન 20 એપ્રિલ, ગુરુવારે એમની લગ્નતિથિ નિમિત્તે મુંબઈના દાદરસ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. એમની સાથે એમની પુત્રી આરાધ્યા પણ હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS