Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બોટાદના ઢસા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન આત્મરામભાઇ અને કૃષિ રાજ્યપ્રધાન વી.વી.વધાસીયા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ભાવનગર સહિત બોટાદ અમરેલી જિલ્લારઓના 4271 થી વધુ લાભાર્થીઓને મંજૂરીપત્રનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયત ભવનનું ખાતમુહુર્ત તકતીનું અનાવરણ પણ કરાયું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS