Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા ખુણીયા મહાદેવના ધોધમાં નહાવા ગયેલાં 6 થી 7 લોકો પર મોટો પથ્થર પડ્યો હતો. શિલા નીચે ફસાયેલા લોકોને તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાથી હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ તમામ લોકો હાલોલ કાલોલ તેમ જ બાસ્કાના રહેવાસી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS