કશ્મીરમાં બરફના કુદરતી દ્રશ્ય

0
3593

જમ્મુકશ્મીરના તાંગમાર્ગ અને બારામુલ્લા વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. આઈસ છવાઈ જતાં અદભુત કુદરતી દ્રશ્યો જોવા મળ્યા હતા.