Home Tags Winter

Tag: Winter

હજી 48 કલાક સુધી કાતીલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં પણ શીતલહેર ફરી વળી છે. સૂકા અને બર્ફિલા પવનોના કારણે ગુજરાત ઠૂંઠવાયું છે. રવિવારે રાજ્યના વિવિધ શહેરના...

રાજ્યમાં સવારથી વાદળછાયું વાતાવરણ, ઠંડી ઘટતાં રાહત તો ખેડૂતોને માવઠાંની બીક

અમદાવાદ- કડકડતી ઠંડી બાદ રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હળવો પડ્યો હતો. જોકે આજે સવારથી અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના પગલે ઠંડીના પ્રમાણમાં...

કચ્છ-બનાસકાંઠા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો

અમદાવાદઃ રાજ્યભરમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે આજે રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું...

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 7 ડિગ્રી તાપમાન

અમદાવાદઃ રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અત્યારે દિવસભર રાજ્યના અનેક વિસ્તારોમાં રીતસરની બર્ફીલા પવનોની અનૂભુતી થઈ રહી છે. મહત્વનું છે કે ઉત્તર ભારત અને કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે...

ઓમ્યાકોન છે, પૃથ્વી પરનું સૌથી ઠંડું માનવવસ્તીવાળું સ્થળ…

ઓમ્યાકોન ગામ રશિયાના સાઈબેરિયાના યાકુતિયામાં આવેલું છે. httpss://youtu.be/zlQxvyhFpaM

કેટલાક લોકોને જ વધુ ઠંડી કેમ લાગે છે?

ઉત્તર ભારત અને ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. આવી ઠંડીમાં કબાટમાંથી સ્વેટર અને જેકેટ, મફલર અને ટોપી- સ્કાર્ફ વગેરે બહાર નીકળી રહ્યા છે. ડબલ બૅડ કે સેટીમાં...

રાજ્યમાં હજી પાંચ દિવસ પડશે હાડ થીજવતી ઠંડી

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજી આગામી બે દિવસમાં રાજ્યમાં વધારે ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા...

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, 5.8 ડિગ્રી સાથે નલિયા બન્યું ઠંડુગાર

અમદાવાદઃ રાજ્યભરમાં અત્યારે શીયાળો જામ્યો છે. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે રાજ્યમાં અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતી છે. થીજાવી દેતી ઠંડીથી બચવા માટે લોકોએ તાપણા, વસાણા અને હીટરનો...

ગુજરાતમાં ઠંડીથી બે વ્યક્તિના મોત, ઠંડા પવનનું જોર વધ્યું

અમદાવાદઃ  છેલ્લાં બે દિવસથી સૂસવાટાભર્યાં ઠંડા પવનો સાથે ગુજરાતના અનેક શહેર ગામોનું વાતાવરણ એકદમ ઠંડુગાર થઇ ગયું છે. એમાંય ખુલ્લા ખેતરો, તળાવ, નદીઓ પાસેના પાણીથી ભરેલા વિસ્તારોનું તાપમાન વધારે...

TOP NEWS