મોદી-મે વચ્ચે બ્રેકફાસ્ટ મીટિંગ…

0
743
કોમનવેલ્થ રાષ્ટ્રોના વડાઓના શિખર સંમેલન માટે બ્રિટનના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મેએ 18 એપ્રિલ, બુધવારે લંડનમાં મેનાં સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રેકફાસ્ટ મીટિંગ કરી હતી અને તમામ પ્રકારના ત્રાસવાદને વખોડી કાઢી આ દૂષણ સામે સંગઠિત રીતે કામ કરવાનો સંકલ્પ કર્યો હતો.

therestheresTheresa May Theresa May