Tag: Britain
ભારતની બ્રિટન સાથે જેવા સાથે તેવાની નીતિ
નવી દિલ્હીઃ દિલ્હીમાં બ્રિટિશ એમ્બેસીની બહાર તહેનાત સુરક્ષાને ઓછી કરી દેવામાં આવી છે. બુધવારે બે રાજાજી માર્ગ સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સ દૂર કરી દેવામાં...
બ્રિટનવાસીઓનાં ફોનમાં સાઈરન જેવું ઈમર્જન્સી એલર્ટ મોકલાશે
લંડનઃ હવામાનમાં કોઈ ઓચિંતા ખતરનાક પલટા જેવી જીવલેણ આફત ત્રાટકે કે ઘટના બને એ પહેલાં તે વિશેની આગોતરી જાહેર ચેતવણી આપતી એક નવી સિસ્ટમનું આવતા મહિને બ્રિટનમાં પરીક્ષણ કરવામાં...
ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને બ્રિટનમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ યુકેમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદ બ્રિટનની સંસદમાં પણ પહોંચી...
રશિયા યુક્રેન યુદ્ધ: બ્રિટન યુક્રેનમાં સ્ક્વોડ્રન ટેન્ક...
રશિયા અને યુક્રેન વચ્ચે 11 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. યુરોપિયન દેશો અને અમેરિકા યુક્રેનને પાછળથી...
રાજા ચાર્લ્સ-ત્રીજાના ચિત્રવાળી પ્રથમ ચલણી નોટનું અનાવરણ
લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં અવસાનને પગલે રાજા ચાર્લ્સ-તૃતિયનું ચિત્ર દર્શાવતી નવી ડિઝાઈનવાળી પ્રથમ બેન્કનોટનું અનાવરણ કર્યું છે. આ નવી નોટ્સ 2024ની સાલના મધ્ય ભાગમાં ચલણમાં મૂકાય એવી...
ભાગેડુ નીરવ મોદીએ ભારત પરત આવવું પડશે!
ભાગેડુ નીરવ મોદીએ બ્રિટનની સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રત્યાર્પણ સામેની અપીલની છેલ્લી તક પણ ગુમાવી દીધી છે. તેમની પાસે હવે બ્રિટનમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી. જો કે હવે એવું...
G 20 શિખર સંમેલન : પીએમ મોદીએ...
G 20 શિખર સંમેલન : ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં આજથી જી-20 સમિટ યોજાઈ રહી છે. વિશ્વના ઘણા નેતાઓએ અહીં ભાગ લેવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જી-20માં ભાગ...
બ્રિટનને આર્થિક કટોકટીમાંથી પાર ઉતારીશઃ રિશી સુનક
લંડનઃ 72 વર્ષીય કિંગ ચાર્લ્સ-ત્રીજા તરફથી આજે આમંત્રણ મળ્યા બાદ ભારતીય મૂળના રિશી સુનકે દિવાળી તહેવારમાં જ બ્રિટનના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. તેઓ બ્રિટનના 57મા અને...
ભારતીય-મૂળના રિશી સુનક બન્યા બ્રિટનના નવા PM
લંડનઃ બ્રિટનની શાસક કન્ઝર્વેટિવ પાર્ટીએ દેશના નવા વડા પ્રધાન તરીકે ભારતીય મૂળના રિશી સુનકને પસંદ કર્યા છે. ભૂતપૂર્વ નાણાં પ્રધાન સુનક છેલ્લા સાત મહિનામાં બ્રિટનના ત્રીજા વડા પ્રધાન બન્યા...