Home Tags Britain

Tag: Britain

G7 શિખર-સંમેલન માટે બ્રિટન તરફથી મોદીને આમંત્રણ

નવી દિલ્હીઃ બ્રિટને આ વર્ષના જૂન મહિનામાં પોતે જેનું યજમાન બનવાનું છે તે G7 શિખર સંમેલનમાં હાજરી આપવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. આ સંમેલન 11-4 જૂન...

બોરીસ જોન્સને ભારત મુલાકાત રદ કરી

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને એમના દેશમાં કોરોના વાઈરસના નવા પ્રકારના કેસો વધી ગયા હોવાથી અને ફરીથી દેશવ્યાપી લોકડાઉન પણ લાગુ કરી દીધું હોવાથી એમણે આ મહિને 26-જાન્યુઆરીએ...

બ્રિટનમાં છ-અઠવાડિયા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ

લંડનઃ કોરોના વાઈરસ રોગના નવા પ્રકારના અને ખૂબ વધારે ખતરનાક એવા ચેપના કેસ વધી જતાં આ રોગચાળાને અંકુશમાં રાખવા માટે બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને દેશભરમાં છ સપ્તાહ માટે...

અમારી રસી કોરોના સ્ટ્રેનનો મુકાબલો કરશેઃ એસ્ટ્રાઝેનેકા

લંડનઃ અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે એની કોવિડ-19 રસી નવા કોરોના વાઈરસના પ્રકાર સામે પણ અસરકારક સાબિત થશે, કારણ કે કોરોનાના નવા પ્રકારના વાઈરસમાં સ્પાઈક પ્રોટિનના બંધારણમાં...

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મંગળવારથી 5-જાન્યુઆરી સુધી રાત્રી-કર્ફ્યૂ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આવતીકાલે 22 ડિસેમ્બરથી લઈને પાંચમી જાન્યુઆરી સુધી રાજ્યમાં તમામ મહાનગરપાલિકાવાળા શહેરોમાં રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટનમાં કોરોના વાઈરસ બીમારીનો એક નવો પ્રકાર નિરંકુશ...

બ્રિટનની તમામ ફ્લાઈટ્સ પર 31-ડિસેમ્બર સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રિટનમાં એક નવા પ્રકારનો અને વધારે ચેપી એવો કોરોના વાઈરસ ફેલાતાં ભારત સરકારે તે દેશ માટેથી ભારત આવતી અને ભારતમાંથી ત્યાંને માટે ઉપડતી તમામ ફ્લાઈટ્સના સંચાલન પર...

બોરીસ જોન્સને મોદીનું આમંત્રણ સ્વીકાર્યું

લંડનઃ આવતા વર્ષની 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાનાર ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના આમંત્રણનો બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને સ્વીકાર કર્યો છે. આ આમંત્રણ...

લંડનમાં ખાલિસ્તાની ઝંડા બતાવનાર 13ની ધરપકડ

લંડનઃ અહીં ભારતીય દૂતાવાસની બહાર ગઈ કાલે રવિવારે મોટા પાયે દેખાવો કરવામાં આવ્યા હતા અને એમાં ઘણા ખાલિસ્તાની ઝંડા પણ ફરકાવવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ એ વિશે બ્રિટનના...

બ્રિટનમાં ખેડૂત-આંદોલનના પક્ષમાં 36 બ્રિટિશ સાંસદોએ અવાજ...

લંડનઃ દેશમાં ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના સંબંધમાં એ વિરોધ થઈ રહ્યો છે. જોકે કેનેડાએ પણ ભારતના આ આંતરિક મામલામાં હસ્તક્ષેપ...

ઘણા ભારતીયો કોરોના-રસી લેવા બ્રિટન જવા આતુર

નવી દિલ્હીઃ બ્રિટિશ સરકાર દ્વારા ગઈ કાલે કોવિડ-19ની રસીને મંજૂરી અપાયા પછી અનેક ભારતીયોએ યુકે જઈ રસી પ્રાપ્ત કરવા માટે ટ્રાવેલ એજન્ટોને ત્યાં પૂછપરછ શરૂ કરી હતી. એક ટ્રાવેલ...