Tag: PM Narendra Modi
સુઝુકી મોટર બહુચરાજીમાં રૂ. 10,445 કરોડનું મૂડીરોકાણ...
અમદાવાદઃ જાપાની ઓટોઉત્પાદક સુઝુકી મોટર કોર્પોરેશન રાજ્યના બહુચરાજીમાં વર્ષ 2026 સુધીમાં રૂ. 10,445 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપની રાજ્યમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સ માટે સ્થાનિકમાં ઇલેક્ટ્રિક્ટ વાહનો માટે બેટરીનું ઉત્પાદન કરશે. કંપનીએ...
PM મોદીની ગુજરાતને હાઇટેક ભેટઃ ત્રણ પ્રોજેક્ટોનું...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલના માધ્યમથી ગુજરાતનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને બે ટ્રેનને રવાના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ...
PM મોદી 16-જુલાઈએ વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં રેલવેના કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે. તેઓ કાર્યક્રમ દરમ્યાન સાયન્સ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું પણ...
કોરોનાને લીધે દેશમાં લક્ઝરી હોટેલોની કફોડી દશા
નવી દિલ્હીઃ દેશમાં હોટેલ અને રેસ્ટોરાં વેપાર કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાંનું એક રહ્યું છે. લોકડાઉન અને આર્થિક મંદીને કારણે આ ક્ષેત્રની આવક અને નફામાં ધરખમ ઘટાડો આવ્યો...
ગુજરાત મક્કમપણે ભાજપના વિકાસ એજન્ડાની સાથેઃ મોદી
નવી દિલ્હીઃ ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આજે જાહેર કરાયેલા પરિણામોમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે અને ઝળહળતો વિજય હાંસલ કરીને પોતાની...
મોદીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અહીંની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ) હોસ્પિટલ ખાતે જઈને કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો હતો. વડા પ્રધાને પોતે જ...
મોદીને અમદાવાદ-ટેસ્ટ જોવા આવવાનું કદાચ આમંત્રણ અપાશે
અમદાવાદઃ ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટીમ ઈન્ડિયા સામે ચાર ટેસ્ટ મેચ રમવાની છે. પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં અને બીજી બે અમદાવાદના નવા બંધાયેલા અને દુનિયાના સૌથી મોટા...
72મા પ્રજાસત્તાક દિનની પરેડઃ ભારતની શક્તિનો પરચો,...
ભારતીય હવાઈ દળમાં નવા સામેલ કરાયેલા રફાલ જેટ વિમાને પણ પરેડમાં એન્ટ્રી કરી હતી. પાંચ વિમાનોએ આકાશમાં ચક્કર લગાવ્યા હતા
Su-30 ફાઈટર જેટ વિમાનો
ભારતીય હવાઈ દળના જવાનો
...
મોદી G20 દાવોસ શિખર સંમેલનમાં સંબોધન કરશે
દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ): છ-દિવસીય વિશ્વ આર્થિક સંમેલન (વર્લ્ડ ઈકોનોમિક ફોરમ), જેને 'દાવોસ એજન્ડા 2021' નામ આપવામાં આવ્યું છે તે 25 જાન્યુઆરીથી અહીં શરૂ થવાનું છે. એમાં સંબોધન કરવાનું બહુમાન પ્રાપ્ત...
પદવીદાન સમારંભમાં મોદીએ ટીમ-ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા-જીતનો ઉલ્લેખ કર્યો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટસિરીઝ જીતીને સ્વદેશ પાછી ફરેલી દેશની ક્રિકેટ ટીમની સિદ્ધિનો ઉલ્લેખ કરીને એને વિશેષ રીતે બિરદાવી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે...