Home Tags Terrorism

Tag: Terrorism

શહીદ થયેલા સુમનના પિતાનું 14-વર્ષ પહેલાં હુમલામાં...

ગુવાહાટીઃ મણિપુરના ચુડાચાંદપુર જિલ્લામાં શનિવારે સેનાના જવાનો પર થયેલા આતંકવાદી હુમલામાં આસામ રાઇફલ્સના એક કમાન્ડિંગ અધિકારી, તેમનાં પત્ની, પુત્ર સહિત અન્ય સાત લોકોનાં મોત થયાં હતાં. આ હુમલામાં આસામ...

આસામ રાઇફલ્સના કાફલા પર આતંકવાદી હુમલોઃ છનાં...

ઇમ્ફાલઃ મણિપુરમાં સેનાના કાફલાને શનિવારે નિશાન બનાવવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ તક જોઈને કરેલા આ હુમલામાં ભારતીય સેનાના એક કર્નલ, તેમનાં પત્ની અને પુત્રની તથા કમસે કમ અન્ય ત્રણ જવાનો...

મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

વોશિંગ્ટનઃ અમેરિકાની ચાર દિવસની સત્તાવાર યાત્રા પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અહીં અમેરિકાનાં પ્રથમ બિન-શ્વેત મહિલા ઉપપ્રમુખ કમલા હેરિસને મળ્યા હતા અને એમને ભારતની મુલાકાતે આવવાનું...

PM મોદીએ સોમનાથ મંદિરનાં વિકાસ-કાર્યોનું લોકાર્પણ કર્યું

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે સોમનાથમાં વિકાસ-કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક-વેનું...

ફેસબુકે તાલિબાન-સંબંધિત સામગ્રી પર પ્રતિબંધ મૂકી દીધો

મેન્લો પાર્કઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના મેન્લો પાર્કસ્થિત મલ્ટીનેશનલ ટેક્નોલોજી અને સોશિયલ મિડિયા કંપની ફેસબુકે કહ્યું છે કે તેણે એના પ્લેટફોર્મ પર તાલિબાન સંબંધિત તમામ સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે....

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન ભારતના હાથોમાં

જિનિવાઃ ભારતના હાથોમાં પહેલી ઓગસ્ટથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન હશે. ભારત અધ્યક્ષતાપદ સંભાળવા દરમ્યાન ભારત સમુદ્રી સુરક્ષા, શાંતિ રક્ષા અને આતંકવાદને અટકાવવા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે...

ભારત G7 ગ્રુપનું કુદરતી સહયોગી છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એકહથ્થુ સત્તાવાદ, ત્રાસવાદ, હિંસક ઉગ્રવાદ અને આર્થિક જુલમમાંથી ઉદ્દભવતા જેવા અનેક પ્રકારના જોખમો સામે લોકશાહી અને આઝાદીની રક્ષા કરતા G7...

ભારતના દુશ્મન લખવીને પાકિસ્તાને ફટકારી 15-વર્ષની જેલ

ઈસ્લામાબાદઃ 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં કરાયેલા ભયાનક આતંકવાદી હુમલાઓના સૂત્રધાર અને પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબાના ઓપરેશન્સ કમાન્ડર ઝાકીર-ઉલ-રેહમાન લખવીને પાકિસ્તાનની ત્રાસવાદ-વિરોધી અદાલતે 15-વર્ષની જેલની સજા ફટકારી છે. ત્રાસવાદી કૃત્યો...

ભારત સાથે વાટાઘાટ શક્ય નથીઃ પાકિસ્તાની વિદેશપ્રધાન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું છે કે હાલની પરિસ્થિતિમાં ભારત સાથે અમારી રાજદ્વારી વાટાઘાટ થાય એવી કોઈ શક્યતા નથી. જોકે ભારત સરકાર તો તેના અગાઉના વલણને...