Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રીનગર– શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક મળી હતી, જેમાં બીજા દિવસે શુક્રવારે કેટલીક સર્વિસીઝ પર જીએસટીના દર નક્કી કરવામાં સર્વસંમતિ સધાઈ છે. હેલ્થકેર અને એજ્યુકેશનને સર્વિસ ટેક્સના દાયરામાં બહાર રાખવામાં આવ્યા છે. સર્વિસીઝ પર પણ જીએસટી ચાર દરોમાં 5%, 12%, 18% અને 28% રાખવામાં આવ્યાં છે.

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ સર્વિસ પર 5% ટેક્સ લગાવવામાં આવશે અને લકઝરી સેવાઓ પર 28% જીએસટી લાગુ થશે. કઈ સર્વિસ પર કેટલો જીએસટી લાગુ થશે તેના પર નજર કરીએ…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS