Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – સંગીતકાર બેલડી સચીન-જિગરે કમ્પોઝ કરેલી ધૂન ઉપર જિગર સરૈયાનાં સ્વરમાં આગામી હિન્દી ફિલ્મ ‘સિમરન’નું શિર્ષક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીત પ્રિયા સરૈયાએ લખ્યું છે.

હંસલ મહેતા દિગ્દર્શિત ‘સિમરન’માં કંગના રણૌત ટાઈટલ ભૂમિકામાં છે, અને એક ગુજરાતી પરિવારની છોકરી બની છે.

આ ગીતમાં ફિલ્મમાં કંગનાનાં પાત્રનો સહેજ ખ્યાલ આપે છે.

ફિલ્મમાં કંગનાએ છૂટાછેડા લીધેલી યુવતીનો રોલ કર્યો છે, જેને જુગારની આદત હોય છે.

ફિલ્મ 15 સપ્ટેંબરે રિલીઝ કરાશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS