કોટ્રેલનો વન-હેન્ડેડ અદભુત કેચ

૭ જૂન, ગુરુવારે નોટિંઘમમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના શેલ્ડન કોટ્રેલે બાઉન્ડ્રી લાઈન પર એક-હાથે કેચ પકડીને સ્ટીવન સ્મીથને આઉટ કર્યો હતો. જૂઓ વિડિયો…