Home Tags Woman

Tag: woman

સાકીનાકા બળાત્કાર-હત્યા કેસઃ અપરાધીને ફાંસીની સજા

મુંબઈઃ દિલ્હીમાં 2012ના ડિસેમ્બરમાં બનેલા નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસ જેવો જ ઘૃણાસ્પદ બનાવ મુંબઈના અંધેરી (પૂર્વ)ના સાકીનાકા વિસ્તારમાં ગયા વર્ષે બન્યો હતો. તે માટે અપરાધી જાહેર કરાયેલા 45 વર્ષના મોહન...

રાજકોટઃ પોલીસ સ્ટેશનના શૌચાલયમાં મહિલાની આત્મહત્યા

રાજકોટઃ હુમલાના એક કેસના સંબંધમાં પૂછપરછ માટે 36-વર્ષની એક મહિલાને આજે શહેરના પોલીસ સ્ટેશનમાં માટે બોલાવવામાં આવી હતી. પરંતુ, તે મહિલાએ પોલીસ સ્ટેશનના શૌચાલયમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી....

ગુજરાતી નારીની દ્રઢનિશ્ચયતા!

આ ફોટામાં દેખાતાં પ્રભાબહેન શાહ, કેન્યાના ફોર્ટ પોર્ટલ નામના એક નાના ગામમાં ઉછરીને મોટાં થયાં હતાં. ‘દીકરીને ભણવાની શી જરૂર છે?’ એવી પિતાની તે સમયની મનોદશાને લીધે ફક્ત ૬...

81-વર્ષનાં વૃદ્ધા બન્યાં ભારતનાં સૌથી-મોટી ઉંમરનાં જીવિત-કિડનીદાતા

મુંબઈઃ 56 વર્ષીય રાજેન શાહને કિડની ટ્રાન્સપ્લાન્ટની એમનાં ડોક્ટરોએ સલાહ આપી હતી. તે પછી રાજેનના માતાએ એમની એક કિડની દીકરાને દાનમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડોક્ટરોને માતા વિશે...

‘મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો’: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ ભાજપશાસિત કર્ણાટક રાજ્યમાં હિજાબ પહેરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદમાં અનેક રાજકીય પક્ષો અને નેતાઓ પ્રત્યાઘાત આપી રહ્યાં છે. કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ પણ આ મુદ્દે કમેન્ટ કરી...

પાકિસ્તાનમાં વોટ્સએપ પર ‘ઇશનિંદા’ કરવા બદલ મહિલાને...

રાવલપિંડીઃ પાકિસ્તાનમાં રાવલપિંડી કોર્ટે એક  26 વર્ષીય મહિલાને ફાંસીની સજા સંભળાવી છે. એ મામલો ઇશનિંદાના આરોપ સાથે સંકળાયેલો છે. મહિલા પર આરોપ છે કે તેણે વોટ્સએપ પર મોકલેલા સંદેશમાં...

ઈઝરાયલમાં એક મહિલાને ‘ફ્લોરોના’ થયો; કોરોના+ઈન્ફ્લુએન્ઝા

તેલઅવિવઃ ઈઝરાયલના એક જાણીતા અખબારે અહેવાલ આપ્યો છે કે દેશમાં કથિત ફ્લોરોના રોગનો પહેલો ચેપ નોંધાયો છે. આ રોગ કોરોનાવાઈરસ અને ઈન્ફ્લુએન્ઝા સાથેનો ડબલ ચેપનો હોય છે. આ રોગ...

પુત્રની બર્થડે પાર્ટીમાં અકસ્માતે ફાયરિંગમાં માતાનું મોત

લખીમપુરી ખીરીઃ ક્યારેક આનંદનો પ્રસંગ પણ શોકમાં પલટાઈ જાય છે. એક ત્રણ વર્ષના બાળકની જન્મદિવસની પાર્ટીમાં ખુશીમાં થયેલા ફાયરિંગમાં ગોળી વાગવાથી માતાનું મોત થયું છે. ગંભીર રૂપે ઘાયલ થયેલી...

વકીલોના વ્યવસાયમાં પૂર્વગ્રહોનો સામનો કરતી મહિલાઓઃ CJI

નવી દિલ્હીઃ વકીલાતના વ્યવસાયમાં મહિલાઓ તેમના સહયોગીઓ અથવા વાદીઓ-બંનેથી પૂર્વગ્રહોનો સામનો કરી રહી છે. આ સાથે એ વકીલો અને બેન્ચને પણ અસર કરે છે, એમ ચીફ જસ્ટિસ ઓઇ ઇન્ડિયા...

જેમ્સ-બોન્ડના પાત્રમાં મહિલા ન જામેઃ ડેનિયલ ક્રેગ

ન્યૂયોર્કઃ ‘નો ટાઈમ ટુ ડાઈ’ ફિલ્મમાં છેલ્લી વાર સીક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યા બાદ આ પાત્રને અભિનેતા ડેનિયલ ક્રેગ ગુડબાય કહેવાનો છે. તે 2006ની સાલથી આ પાત્ર ભજવી...