Home Tags Situation

Tag: situation

રસીકરણ માટે સરકાર ‘એક-દેશ, એક-નીતિ’ રાખેઃ NCP,...

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે દેશમાં પ્રવર્તતી કોરોનાવાઈરસના ફેલાવાની પરિસ્થિતિને સંભાળવાના મુદ્દે આજે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે આ રોગચાળાનો સામનો કરવા...

દેશને લોકડાઉનથી બચાવવાનો છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાનું બીજું મોજું ઉગ્ર સ્વરૂપે ફરી વળ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાતે દેશવ્યાપી સંબોધન કર્યું હતું અને ફરી લોકડાઉનની શક્યતાને નકારી...

ગુજરાતમાં કોરોનાથી બદતર હાલતઃ આજે હાઈકોર્ટની સુનાવણી

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસના ફેલાવાની પરિસ્થિતિ અંગે અને રોગચાળાને કાબૂમાં લેવાના પગલાંના સંચાલનમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારોની કામગીરી પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો છે. હાઈકોર્ટે સુઓ-મોટો (સ્વયં-હસ્તક્ષેપ) જનહિત અરજી...

ઉનાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્રનાં જળાશયો અડધાં ખાલી

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય એવા પોકળ દાવા વચ્ચે અડધોઅડધ સૌરાષ્ટ્ર પાણી માટે વલખાં મારી રહ્યું છે. ઉનાળો જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ પાણીની સમસ્યા...

બિહાર, ઉત્તરાખંડ કાયદો-વ્યવસ્થા બગાડનારાઓ સામે કડક બન્યા

પટનાઃ બિહાર અને ઉત્તરાખંડ રાજ્યોમાં હિંસક દેખાવો કરનાર કે જેમની સોશિયલ મિડિયા પોસ્ટ્સને કારણે સમાજમાં હિંસા ફાટી નીકળશે એવા લોકોને સરકારી નોકરી, પાસપોર્ટ, સરકારી બેન્ક લોન, સરકારી કોન્ટ્રાક્ટ, પેટ્રોલ...

બંગાળમાં રાજકીય હિંસાઃ ભાજપની ચૂંટણી પંચને ફરિયાદ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ રાજ્યમાં થઈ રહેલી રાજકીય હિંસાના મામલે પગલાં લેવાની માગણી કરી છે. દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ ભાજપે એવી ચિંતા વ્યક્ત કરી છે કે...

કોરોના પરિસ્થિતિ બેકાબૂઃ ગુજરાત સરકારને સુપ્રીમકોર્ટની ફટકાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે અને ગુજરાતમાં તો અંકુશ બહાર જ જતી રહી છે. આવી આકરી ટીકા આજે સુપ્રીમ કોર્ટે કરી છે. કોરોના...

સોનિયાનો કેન્દ્રને સવાલઃ 17 મે પછી લોકડાઉનનું...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ગઈ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે જેને કારણે આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારના વ્યવહારો બંધ થઈ ગયા...

કોરોનાનો પ્રકોપઃ ઉદ્યોગજગતે PM મોદી પાસે માગી...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે ભારતમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. ચેપગ્રસ્ત દર્દીઓના કેસો વધતા જાય છે. કન્ફર્મ્ડ કેસોનો આંકડો 500ની એકદમ નજીક પહોંચી ગયો છે. 10 દર્દીના મરણ...