Tag: Investigation
સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર દંડ ફટકાર્યો, જાણો...
નવી દિલ્હીઃ મૂડી નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બે વ્યક્તિઓ પર વર્ષ 2020માં સોશિયલ મિડિયા કંપની ફેસબુકના જિયોમાં મૂડીરોકાણના સોદાની વિગતો શેરબજારોને સીધી માહિતી નહીં આપવા બદલ કુલ રૂ....
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રક્ષણ માટે અભૂતપૂર્વ બંદોબસ્ત
ચંડીગઢઃ પંજાબી ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના કેસમાં તપાસ ચાલી રહી છે ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગઈ કાલે પંજાબમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કેસમાં પંજાબની પોલીસ બિશ્નોઈની પૂછપરછ કરવા માગે...
ભારતપેએ છેતરપિંડી કરવા બદલ માલિકની પત્નીને નોકરીમાંથી...
નવી દિલ્હીઃ ભારતપેએ કંપનીની કન્ટ્રોલર માધુરી જૈનને નોકરીમાંથી કાઢી મૂકી છે. એના પર ફંડની ઉચાપત કરવાનો આરોપ લાગેલો છે. માધુરી જૈન ભારતપેના સહસંસ્થાપક અશનીર ગ્રોવરની પત્ની છે. કંપનીનું મૂલ્ય....
CDS જનરલ રાવતના આજે અંતિમસંસ્કાર; દુર્ઘટનાનું કારણ-શું?
નવી દિલ્હીઃ ગયા બુધવારે તામિલનાડુમાં મિલિટરી હેલિકોપ્ટરને નડેલી દુર્ઘટનામાં દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સેનાની ત્રણેય પાંખના વડાઓના પ્રમુખ જનરલ) જનરલ બિપીન રાવત, એમના પત્ની મધુલિકા રાવત અને...
ગૌતમ ગંભીરને ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનમાંથી આવ્યા છે
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે શોધી કાઢ્યું છે કે ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના પૂર્વ દિલ્હી મતવિસ્તારના સંસદસભ્ય ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈમેલ પાકિસ્તાનમાંથી મોકલવામાં આવ્યા છે....
રાજ્યોએ CBI-તપાસની સહમતી પરત ખેંચતાં સુપ્રીમ કોર્ટ...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે CBI તપાસને મુદ્દે સહમતી રાજ્યો દ્વારા પરત લેવાને મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આઠ રાજ્ય સરકારો- ખાસ કરીને બિનભાજપી રાજ્ય સરકારોએ રાજ્યોમાં તપાસ...
અમેરિકા ત્રણ-કરોડ વાહનોમાં એરબેગ ઇન્ફ્લેટર્સની તપાસ કરશે
ન્યુ યોર્કઃ અમેરિકી ઓટો સેફ્ટી તપાસકર્તાએ આશરે બે ડઝન ઓટોઉત્પાદકો દ્વારા ખામીયુક્ત ટાકાટા (Takata) એર બેગ ઇન્ફ્લેટર્સની સાથે ત્રણ કરોડ વાહનોની એક નવી તપાસ શરૂ કરી છે, જે સુરક્ષા...
જર્મન નર્સે 8600 લોકોને રસીનાં ખોટાં ઇન્જેક્શનો...
બર્લિનઃ કોરોના વાઇરસ રોગચાળો વિશ્વભરમાં ફેલાયેલો છે, પણ કેટલાય લોકો એવા છે, જે કોરોના સામેની રસીને શંકા ભરેલી નજરે જુએ છે. જર્મનીમાં એક રેડ ક્રોસની નર્સે 8600 લોકોને કોરોના...
સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાને ₹ ત્રણ-લાખનો...
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ પછી મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હવે સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને તેમની કંપની વિયાન...
અમેરિકી વિદેશ વિભાગ લિફ્ટમાં ‘સ્વસ્તિક’ ચીતર્યાની તપાસ...
વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગની લિફ્ટની દીવાલ પર એક ‘સ્વસ્તિક’ દોર્યું હોવાનું ધ્યાનમાં આવતાં પ્રવકતાએ કહ્યું હતું કે આ બાબતની તપાસ કરવામાં આવી હતી. એ ‘સ્વસ્તિક’ સોમવારે મોડી રાત્રે ચીતરાયાનું...