Home Tags Investigation

Tag: Investigation

ગૌતમ ગંભીરને ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનમાંથી આવ્યા છે

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે શોધી કાઢ્યું છે કે ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના પૂર્વ દિલ્હી મતવિસ્તારના સંસદસભ્ય ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈમેલ પાકિસ્તાનમાંથી મોકલવામાં આવ્યા છે....

રાજ્યોએ CBI-તપાસની સહમતી પરત ખેંચતાં સુપ્રીમ કોર્ટ...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે CBI તપાસને મુદ્દે સહમતી રાજ્યો દ્વારા પરત લેવાને મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આઠ રાજ્ય સરકારો- ખાસ કરીને બિનભાજપી રાજ્ય સરકારોએ રાજ્યોમાં તપાસ...

અમેરિકા ત્રણ-કરોડ વાહનોમાં એરબેગ ઇન્ફ્લેટર્સની તપાસ કરશે

ન્યુ યોર્કઃ અમેરિકી ઓટો સેફ્ટી તપાસકર્તાએ આશરે બે ડઝન ઓટોઉત્પાદકો દ્વારા ખામીયુક્ત ટાકાટા (Takata) એર બેગ ઇન્ફ્લેટર્સની સાથે ત્રણ કરોડ વાહનોની એક નવી તપાસ શરૂ કરી છે, જે સુરક્ષા...

જર્મન નર્સે 8600 લોકોને રસીનાં ખોટાં ઇન્જેક્શનો...

બર્લિનઃ કોરોના વાઇરસ રોગચાળો વિશ્વભરમાં ફેલાયેલો છે, પણ કેટલાય લોકો એવા છે, જે કોરોના સામેની રસીને શંકા ભરેલી નજરે જુએ છે. જર્મનીમાં એક રેડ ક્રોસની નર્સે 8600 લોકોને કોરોના...

સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાને ₹ ત્રણ-લાખનો...

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ પછી મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હવે સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને તેમની કંપની વિયાન...

અમેરિકી વિદેશ વિભાગ લિફ્ટમાં ‘સ્વસ્તિક’ ચીતર્યાની તપાસ...

વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગની લિફ્ટની દીવાલ પર એક ‘સ્વસ્તિક’ દોર્યું હોવાનું ધ્યાનમાં આવતાં પ્રવકતાએ કહ્યું હતું કે આ બાબતની તપાસ કરવામાં આવી હતી. એ ‘સ્વસ્તિક’ સોમવારે મોડી રાત્રે ચીતરાયાનું...

શિલ્પાની સંડોવણીનો હજી પુરાવો મળ્યો નથીઃ મુંબઈ-પોલીસ

મુંબઈઃ બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને સંડોવતા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા હોવા વિશે હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી, એવું મુંબઈ પોલીસનું કહેવું છે. આ...

ઠાકરેની સહીવાળી ફાઈલ સાથે છેડછાડઃ પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ અત્રે મહારાષ્ટ્ર સરકારના વહીવટીય મુખ્યાલય (સચિવાલય કે મંત્રાલય)ની સુરક્ષા વ્યવસ્થામાં મોટું અને ગંભીર પ્રકારનું ઉલ્લંઘન થયાનો કિસ્સો બન્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સહી કરેલી એક ફાઈલ...

રાજકોટના હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજને...

રાજકોટઃ શહેરમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવમાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે લાગેલી આગની દુર્ઘટનાની...

ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય બાળશોષણ કૌભાંડનો પર્દાફાશ; 46-બાળકોને બચાવાયાં

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની પોલીસે કહ્યું છે કે, એક આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન એબ્યુઝ (યૌન શોષણ) નેટવર્કની તપાસ પછી 46 બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને આ સંદર્ભમાં 14 જણની ધરપકડ કરવામાં આવી...