Home Tags BJP

Tag: BJP

ભાજપની નવી રાષ્ટ્રીય-કાર્યસમિતિમાંથી મેનકા ગાંધી, વરુણ આઉટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીએ 80-સભ્યોની નવી રાષ્ટ્રીય કારોબારીની આજે જાહેરાત કરી છે. પક્ષની આ ટોચની કાર્યસમિતિ વિશે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ કેટલાક ચોંકાવનારા અને આશ્ચર્યકારક...

ગાંધીનગર પાલિકામાં ભાજપની જીતઃ કોંગ્રેસ, આપનાં સૂપડાં-સાફ

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપે 44 બેઠકમાંથી 40  બેઠકો પર કબજો મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને ફાળે ત્રણ અને...

ભવાનીપુર વિધાનસભા-બેઠક પર મમતા બેનરજીનો પ્રચંડ વિજય

કોલકાતાઃ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજીએ અહીં ભવાનીપુર વિધાનસભા બેઠક માટેની પેટા-ચૂંટણીમાં આજે પ્રચંડ વિજય હાંસલ કર્યો છે. આ સાથે જ બેનરજીએ એમનું મુખ્ય પ્રધાન પદ જાળવી રાખ્યું...

ભવાનીપુર વિધાનસભા-પેટાચૂંટણીમાં 53% મતદાન થયું; 3-ઓક્ટોબરે પરિણામ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજીને બંધારણની શરત મુજબ મુખ્ય પ્રધાન બન્યાંના છ મહિનામાં વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવવું પડે. હાલ તેઓ વિધાનસભ્ય નથી....

ભાજપમાં જોડાવાનો નથી, કોંગ્રેસમાં રહેવાનો નથીઃ અમરિન્દરસિંહ

નવી દિલ્હીઃ પંજાબના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડ્યા બાદ અમરિન્દરસિંહ એમની કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી અટકળો છે. એમાં વળી, તે ગઈ...

ચૂંટણીલક્ષી રાજ્યોમાં સત્તાવિરોધી લહેરને ખાળવા ભાજપે કમર...

નવી દિલ્હીઃ ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્ય પ્રધાનોની ફેરબદલ કર્યા પછી ભાજપ બધાં ચૂંટણી રાજ્યોમાં સત્તાવિરોધી લહેરને ખાળવા માટે હાલના વિધાનસભ્યોમાંથી કમસે કમ અડધાને દૂર કરવાના પ્રયાસોમાં છે. આ માહિતી...

PM મોદીની અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બાઇડન સાથે મુલાકાત...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરશે. બાઇડનને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખના શપથ લીધા હતા. એ પછી બંને દિગ્ગજ નેતાઓની...

કિરીટ સોમૈયાને કરાડ રેલવે-સ્ટેશને પોલીસે અટકમાં લીધા

સતારા (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય હશન મુશરીફનું ભ્રષ્ટાચાર કૌભાંડ ઉઘાડું પાડવા એમના વતન કોલ્હાપુર જઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના મુંબઈના મુલુંડસ્થિત નેતા...

ભાજપ છોડીને TMCમાં સામેલ થયા બાબુલ સુપ્રિયો

કોલકાતાઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ ભાજપને મોટો આંચકો આપ્યો છે. સુપ્રિયો શનિવારે TMC મહા સચિવ અભિષેક બેનરજી અને પાર્ટીના સંસદસભ્ય ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા...