Home Tags Assembly Elections

Tag: Assembly Elections

ગોરખપુરમાં યોગી વિ. ચંદ્રશેખર આઝાદ મુકાબલો

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે ગોરખપુરમાં જંગ ખેલનાર પહેલા ઉમેદવાર બન્યા છે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ. આઝાદ દલિત સમુદાયના છે....

બધા પક્ષોનો સમાન-મતઃ ઉ.પ્ર.માં સમયસર-ચૂંટણી યોજવી જોઈએ

નવી દિલ્હીઃ દેશના વડા ચૂંટણી કમિશનર સુરેશ ચંદ્રએ આજે કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા અને વિનંતી કરી હતી કે રાજ્યમાં...

અમરિન્દર સિંહની સીટ વહેંચણી મુદ્દે શાહ-નડ્ડા સાથે...

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ પક્ષો રાજકીય સોગઠાબાજી ગોઠવી રહ્યા છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ કે જેમણે કોંગ્રેસમાંથી બહાર નીકળ્યા...

ગુનાઇત ઉમેદવારની પસંદગીનાં કારણો પક્ષોએ જણાવવાં પડશેઃ...

પણજીઃ ગોવામાં આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર ગોવાના પ્રવાસે છે. રાજકીય પક્ષોએ હવે 2022માં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ગુનાઇત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું...

ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણી યોજવા કવાયત હાથ...

નવી દિલ્હીઃ દેશમાં 2022માં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણી પંચની ટીમ ત્રિદિવસીય ગોવા પ્રવાસે જશે. ટીમના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા...

રિક્ષાનું રાજકારણઃ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાના ઘરે ડિનર...

લુધિયાણાઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પંજાબમાં સત્તા મેળવવા માટે રાજકારણીઓ અવનવા દાવ અજમાવી રહ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલ પંજાબના બે દિવસની મુલાકાતે છે....

ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલે હાથે લડશે

બુલંદશહર (ઉ.પ્ર.): કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે જાહેરાત કરી છે કે એમનો પક્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે. ઉત્તર પ્રદેશમાં હાલ ભારતીય...

ટેનિસ-ચેમ્પિયન લિએન્ડર પેસ ગોવામાં જોડાયા તૃણમુલ કોંગ્રેસમાં

પણજીઃ ભારતીય ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા લિએન્ડર પેસ અત્રે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરીમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં વિધિસર જોડાઈ ગયા છે. ગોવામાં આવતા વર્ષે...

ઓવૈસીના પડકારનો ઉ.પ્ર.-CM યોગી આદિત્યનાથે સ્વીકાર કર્યો

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 2022માં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને હું અને મારી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ મુસ્લીમીન (AIMIM) ફરીથી મુખ્ય પ્રધાન બનવા નહીં દઈએ એવા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ...

મહાવિકાસ-આઘાડી સાથી-પક્ષો આગામી-ચૂંટણીઓ સાથે મળીને લડશેઃ પવાર

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના આજે સ્થાપનાદિન નિમિત્તે પક્ષના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર તેની પાંચ-વર્ષની મુદત પૂરી કરશે જ અને આ ગ્રુપના ત્રણેય પક્ષ...