Home Tags Assembly Elections

Tag: Assembly Elections

રિક્ષાનું રાજકારણઃ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાના ઘરે ડિનર...

લુધિયાણાઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પંજાબમાં સત્તા મેળવવા માટે રાજકારણીઓ અવનવા દાવ અજમાવી રહ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલ પંજાબના બે દિવસની મુલાકાતે છે....

ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલે હાથે લડશે

બુલંદશહર (ઉ.પ્ર.): કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે જાહેરાત કરી છે કે એમનો પક્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે. ઉત્તર પ્રદેશમાં હાલ ભારતીય...

ટેનિસ-ચેમ્પિયન લિએન્ડર પેસ ગોવામાં જોડાયા તૃણમુલ કોંગ્રેસમાં

પણજીઃ ભારતીય ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા લિએન્ડર પેસ અત્રે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરીમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં વિધિસર જોડાઈ ગયા છે. ગોવામાં આવતા વર્ષે...

ઓવૈસીના પડકારનો ઉ.પ્ર.-CM યોગી આદિત્યનાથે સ્વીકાર કર્યો

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 2022માં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને હું અને મારી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ મુસ્લીમીન (AIMIM) ફરીથી મુખ્ય પ્રધાન બનવા નહીં દઈએ એવા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ...

મહાવિકાસ-આઘાડી સાથી-પક્ષો આગામી-ચૂંટણીઓ સાથે મળીને લડશેઃ પવાર

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના આજે સ્થાપનાદિન નિમિત્તે પક્ષના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર તેની પાંચ-વર્ષની મુદત પૂરી કરશે જ અને આ ગ્રુપના ત્રણેય પક્ષ...

મેમાં સાતમી વાર પેટ્રોલમાં ભાવવધારોઃ રૂ.100ને પાર

નવી દિલ્હીઃ કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધતી જઈ રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ સત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો...

પાંચ વિધાનસભા-ચૂંટણીમાં આજે પરિણામઃ બંગાળમાં ટીએમસી-બીજેપી વચ્ચે...

કોલકાતાઃ ચાર રાજ્યો – પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે માર્ચ-એપ્રિલમાં થઈ ગયેલા મતદાન બાદ જે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે....

બંગાળમાં 6-8, આસામમાં 2-3 ચરણમાં ચૂંટણીની શક્યતા

નવી દિલ્હીઃ આ વર્ષના મે મહિના સુધીમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની મુદત પૂરી થાય છે. ચૂંટણી પંચે આ રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારી શરૂ કરી...

જમ્મુ કશ્મીરમાં વિધાનસભા બેઠકો માટે સીમાંકન પર...

નવી દિલ્હી- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયાં છે. મળતી ખબર મુજબ ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ કશ્મીરમાં સીમાંકન આયોગની રચના કરવા પર...