આવતા અઠવાડિયે મધ્યમથી ભારે વરસાદની આગાહી

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં 7 ઓગસ્ટ સુધી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે, પણ આવતા અઠવાડિયે ભારે વરસાદ પડી શકે છે.

મુંબઈની પડોશના થાણે અને પાલઘર જિલ્લાઓમાં 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે એવી પણ વેધશાળાએ આગાહી કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]