Home Tags Heavy rain

Tag: Heavy rain

ચક્રવાત ‘મેંડૂસ’ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે...

મુંબઈઃ બંગાળના અખાત  (ઉપસાગર) પરના આકાશમાં સર્જાયેલા હવાના નીચા દબાણના ક્ષેત્રને કારણે આકાર લઈ રહેલું ચક્રવાતી વાવાઝોડું 'મેંડૂસ' આજે દક્ષિણ ભારતની ભૂમિ પર ત્રાટકવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની...

‘સિતરંગ’ને કારણે ત્રિપુરામાં સ્કૂલો બંધઃ ભારે વરસાદની...

નવી દિલ્હીઃ ત્રિપુરા વાવાઝોડા સિતરંગને લઈને એલર્ટ છે. સરકારે વાવાઝોડાના જોખમને લઈને રાજ્યની બધી શૈક્ષણિક સંસ્થાઓને 26 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સંસ્થાઓને ઓનલાઇન ક્લાસ...

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરી છે.  રાજ્યમાં હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે....

ભારે બફારા પછી રાજ્યમાં વરસાદઃ અમદાવાદમાં અંધારપટ...

અમદાવાદઃ શહેરમાં બે-ત્રણ દિવસના બફારા બાદ અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના મકરબા, સરખેજ, એસજી હાઇવે,...

રાજ્યમાં પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસવાની...

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં...

પૂરની આફતથી પાકિસ્તાનના અર્થતંત્રને 10-અબજ ડોલરનો ફટકો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના નાણાં પ્રધાન મિફ્તાહ ઈસ્માઈલનું કહેવું છે કે દેશના કેટલાક ભાગોમાં હાલમાં આવેલા ભયાનક પૂરની આફતે દેશના અર્થતંત્રના વિવિધ સેક્ટરોને 10 અબજ ડોલરનું નુકસાન કર્યું છે. ધ ન્યૂઝ...

ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડાથી મોંઘવારી વધવાની દહેશત

નવી દિલ્હીઃ સતત છ વર્ષ સુધી નવો રેકોર્ડ બનાવ્યા પછી વર્ષ 2022માં ખરીફ અનાજ ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા છે. ચોખા અને કઠોળના વાવેતરમાં ઘટાડાને લીધે એનું ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા...

પાકિસ્તાનમાં પૂરને કારણે ઇમર્જન્સીઃ ત્રણ કરોડ લોકો...

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે વરસાદને કારણે આવેલા પૂરમાં અત્યાર સુધી 343 બાળકો સહિત 937 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત પૂરને કારણે કમસે કમ ત્રણ કરોડ લોકો ઘરવિહોણા થયા પછી...

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની વચ્ચે ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની હોવાને કારણે ભારે વરસાદ વરસશે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં...

રાજ્યમાં ભારે વરસાદની આગાહીઃ ઓગસ્ટમાં રેકોર્ડ તોડ્યો

અમદાવાદઃ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાતાં હવામાન વિભાગે રાજ્યમાં વધુ પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. વિભાગે જોકે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત,...