Home Tags Monsoon 2022

Tag: Monsoon 2022

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરી છે.  રાજ્યમાં હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે....

રાજ્યમાં ‘ભારે’વરસાદની આગાહીઃ અરવલ્લીમાં 9.5 ઇંચ

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર વરસાદે રમઝટ બોલાવી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ ‘ભારે’ હોવાનો વરતારો કર્યો છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસથી સતત પાણીની આવકને પગલે નીચાણવાળા...

ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની લોકલ-ટ્રેનસેવાને અસર

મુંબઈઃ શહેરમાં વીતેલી રાતમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. તે આજે સવારે પણ ચાલુ રહેતાં અનેક નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયાં છે. લોકલ ટ્રેન સેવાને માઠી અસર પડી છે....

આવતા અઠવાડિયે મધ્યમથી ભારે વરસાદની આગાહી

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં 7 ઓગસ્ટ સુધી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે, પણ આવતા અઠવાડિયે ભારે વરસાદ પડી શકે છે. મુંબઈની પડોશના થાણે અને પાલઘર જિલ્લાઓમાં...

રાજ્યનાં 2૦૭ જળાશયોમાં ૬૮ ટકા, નર્મદા ડેમ...

અમદાવાદઃ રાજ્યમાં પડી રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્ત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ચોથી ઓગસ્ટ સુધીમાં ૬૮.૦૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૬૬,૦૨૪ એમસીએફટી...

મુંબઈમાં વરસાદઃ શુક્રવાર માટે ‘રેડ-એલર્ટ’ ચેતવણી

મુંબઈઃ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવતીકાલ, શુક્રવાર માટે ભારતીય હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ ચેતવણી બહાર પાડી છે. આ ચેતવણી પડોશના નવી મુંબઈ શહેર અને...

મુંબઈમાં મેઘરાજાની પધરામણી 11 જૂન સુધીમાં

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈ મહાનગરમાં નૈઋત્યનું ચોમાસું 11 જૂન સુધીમાં બેસશે. સામાન્ય રીતે દર વર્ષે 10 જૂનથી મુંબઈમાં ચોમાસું બેસી જતું હોય છે. અગાઉ...

આંદામાન-નિકોબાર ટાપુઓ પર નૈઋત્યના ચોમાસાનું આગમન

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ નૈઋત્યનું ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓ પર બેસી ગયું છે. આ સાથે જ ત્યાં ચાર-મહિનાની વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે....

કેરળમાં બે-દિવસ અતિ ભારે વરસાદની રેડ-એલર્ટ ચેતવણી

નવી દિલ્હીઃ કેરળમાં આ વખતે નૈઋત્યનું ચોમાસું વહેલું બેસવાની આગાહી કરાઈ છે અને તે પૂર્વે હાલ ત્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કેરળના પાંચ જિલ્લામાં આજે અને...

આ વર્ષે નૈઋત્યના ચોમાસાનું આગમન વહેલું થશે

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે નૈઋત્ય ખૂણેથી દેશમાં પ્રવેશતા ચોમાસાનું આ વર્ષે આગમન વહેલું થશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મોસમનો પહેલો વરસાદ 15 મેએ...