Tag: Thane
થાણે શહેરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ...
થાણેઃ મુંબઈ અને પુણે શહેરો બાદ હવે થાણેના નાગરિકો સામે પાણીની તંગીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કારણ કે, થાણે મહાનગરપાલિકા દ્વારા જલવાહિની (એક્વિડક્ટ, વોટર ચેનલ)ના સ્થળાંતરની કામગીરી હાથ...
બોરીવલીથી થાણે 15 મિનિટમાં પહોંચી શકાશે
મુંબઈઃ મુંબઈગરાં અને થાણેવાસીઓ માટે ખુશખબર છે. ભવિષ્યમાં એમનો બોરીવલીથી પડોશના થાણે સુધીનો પ્રવાસ એકદમ રાહતભર્યો બનવાનો છે. આ બંને શહેરને જોડતા બે બોગદાનું બાંધકામ ટૂંક સમયમાં જ શરૂ...
એસટી-બસમાં આગ લાગી; પ્રવાસીઓ આબાદ બચી ગયાં
મુંબઈઃ પડોશના થાણે જિલ્લામાં ગઈ કાલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસટી) બસમાં પ્રવાસ કરી રહેલા 65 જણનો આબાદ રીતે બચાવ થયો હતો. કારણ કે તેઓ જે બસમાં પ્રવાસ...
મિરા-ભાયંદર મહાનગરપાલિકા નાગરિકો પર નાખશે 10% રોડ-ટેક્સ
મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના મિરા રોડ અને ભાયંદર શહેરોના સંયુક્ત મહાનગરપાલિકા વહીવટીતંત્રએ 2023ની સાલથી નાગરિકો પર 10 ટકા રોડ-ટેક્સ નાખવાનું નક્કી કર્યું છે. મિરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC)માં ભાજપનું પાંચ...
બુલેટ-ટ્રેન પ્રોજેક્ટઃ 20,000 મેનગ્રોવ-ઝાડ કાપવાની હાઈકોર્ટે પરવાનગી...
મુંબઈઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચેની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન યોજના માટે મુંબઈ શહેર ઉપરાંત પડોશના પાલઘર અને થાણે જિલ્લાઓમાં આડે આવતા આશરે 20 હજાર મેનગ્રોવ ઝાડ કાપી નાખવાની મુંબઈ હાઈકોર્ટે...
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ
મુંબઈઃ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ 'વાંધાજનક' નિવેદનો કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થાણે શહેરની પોલીસે કેસ નોંધ્યો છે. થાણે નગર પોલીસ સ્ટેશનમાં રાહુલ સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન...
પ્રેક્ષકોની મારપીટનો મામલોઃ NCPના જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ
મુંબઈઃ થિયેટરમાં જઈને પ્રેક્ષકોની મારપીટ કરવાના કેસમાં પડોશના થાણે શહેરની પોલીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને થાણે જિલ્લાના મુંબ્રા શહેરના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડની આજે બપોરે ધરપકડ કરી છે....
મુંબઈ-થાણે વચ્ચે ફિલ્મ સિટી બનાવવાની સરકારની યોજના
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર મુંબઈ અને પડોશના થાણે શહેરોની વચ્ચે એક ફિલ્મ સિટી બનાવવાની યોજના ઘડી રહી છે. તે ફિલ્મ સિટી કલાકારોને બહોળું મંચ પૂરું પાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ...
ગેરકાયદેસર રીતે શરાબ પીરસવા બદલ હોટેલને દંડ
થાણેઃ મુંબઈની પડોશના થાણે જિલ્લાની એક કોર્ટે સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવ્યા વગર ગ્રાહકોને શરાબ પીરસવા બદલ ભિવંડી શહેરની બે હોટેલના માલિકોને પ્રત્યેકને રૂ. 27,000નો દંડ ફટકાર્યો છે.
રાજ્ય સરકારના એક્સાઈઝ...