Home Tags Monsoon

Tag: Monsoon

રાજ્યમાં 24 NDRF અને 11 SDRF ની ટીમો દ્વારા બચાવ રાહતની...

ગાંધીનગરઃ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાથી જનજીવન પ્રભાવિત થયું  હતું. પરંતુ, રાજ્ય સરકારની સતર્કતા અને સમયબદ્ધ આયોજનના પરિણામે કોઇ મોટી જાનહાની થઇ નથી. રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિકભાઇ પટેલે આ...

મુખ્યપ્રધાને રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદની સ્થિતીની સમીક્ષા કરી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતીની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજીને કરી હતી. તેમણે રાજ્યના જિલ્લાઓના તંત્ર વાહકો પાસેથી તેમના જિલ્લાની વરસાદની...

નડિયાદમાં દિવાલ ધરાશાયી, દુર્ઘટનામાં 4 લોકોના મોત…

નડિયાદઃ નડિયાદ શહેરના કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામનો ત્રણ માળનો એક બ્લોક શુકવારે રાત્રે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. તો...

અમદાવાદમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા 4ના...

અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલે રાતથી જ ધોધમાર વરસાદ શરુ થયો છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ મહેર...

પૂરની મહામુસીબતઃ હવે મધ્ય ગુજરાત પણ સપડાયું, મહુધામાં સાંબેલાધારે 11 ઇંચ

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે.આજે સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના ૯૩ તાલુકાઓમાં ૧૧ થી ર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં ખેડાના...

કેરળમાં વરસાદી આફત, અત્યારસુધીમાં 42નાં મોત, મોટી સંખ્યામાં લોકો રેસ્ક્યુ કરાયા

કોચ્ચીઃ કર્ણાટક બાદ હવે કેરળંમાં આફતનો વરસાદ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રાજ્યના ચાર જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધું...

આ ચોમાસે છત્રી-રેઇનકોટે વેપારીઓને નવડાવ્યાં…

અમદાવાદઃ નાના હોય કે મોટા, ધંધાધાપામાં ઘરાકીનું જ વધુ મહત્ત્વ હોય છે. હાલમાં ચોમાસાની સીઝન છે. એક તો ખૂબ રાહ જોવડાવીને મેઘો વરસ્યો એટલે લોકોને પણ મેઘરાજાની સવારી સાથે...

શ્રીકાર વરસાદઃ કપરાડામાં સૌથી વધુ 24 ઈંચ વરસાદ, 170 તાલુકામાં મેઘમહેર

સુરતઃ ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઘણી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના...

ભારે વરસાદથી પીડિત દક્ષિણ ગુજરાત, વિવિધ રાહત અને બચાવકાર્યો, રોગચાળાનો ભય…

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અત્યારે જોરદાર મેઘમહેર જોવા મળી રહી છે. પહેલા સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનરાધાર...

મુંબઈ, થાણે, પાલઘરમાં પૂરની સંભાવનાઃ સોમવારે શાળા-કોલેજો બંધ રાખવાનો સરકારનો નિર્ણય

મુંબઈ - આગામી 24 કલાક દરમિયાન મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની ખૂબ જ સંભાવના હોવાની હવામાન વિભાગે ચેતવણી આપ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે આવતીકાલે રાજ્યમાં...

TOP NEWS

?>