Home Tags Monsoon

Tag: Monsoon

ચોમાસું જામ્યુંઃ કુલ સરેરાશ વરસાદ ૪૬.૧૫ ટકા, સૌથી ઓછો કયા...

ગાંધીનગરઃ રાજ્યનાં ૨૩૮ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કચ્છ-સૌરાષ્ટ્ર અને પુર્વ-મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વડોદરામાં...

ઝરમર વરસાદ અને સાબરમતીના નવાં નીર, રિવરફ્રન્ટ પર હિલસ્ટેશન જેવી અનુભૂતિ

અમદાવાદઃ અમદાવાદમાં આમ તો એક મોટા શહેરમાં હોય તેવી વ્યસ્ત દોડધામભરી જિંદગીમાં ચોવીસ કલાકની ઘટમાળ પૂરી થઈ જતી હોય છે, જેમાં શહેરીજનોને ભાગ્યેજ શહેરની સુંદરતાને માણવાનો મોકો મળતો હોય...

9 ઇંચ વરસાદ ખાબક્યો, માડકાનું તળાવ ફાટ્યું, વાવના અનેક ગામ સંપર્કવિહોણાં

પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે. થરાદ અને વાવમાં વધારે વરસાદ પડ્યો છે. વાવમાં 8 કલાકમાં 9 ઈંચ વરસાદ પડતા વાવના વાવડી, માડકા અને મોરીખા જેવા કેટલાય ગામો બેટમાં...

આવ બાપલિયા આવ! બનાસકાંઠાના ખેડૂતોની રાવ સાંભળતાં મેઘરાજા

પાલનપુરઃ રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં ૨૩૦ મી.મી. એટલે...

અમદાવાદ સહિત રાજ્યભરમાં પડી રહ્યો છે વરસાદ, નાગરિકોએ લીધો રાહતનો શ્વાસ

અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદના એસજી હાઇવે, રાણીપ, સેટેલાઇટ, પ્રહલાદનગર, લાલ દરવાજા, ગોતા વસ્ત્રાપુર, ચાંદલોડિયા, કે.કે નગર, ઘાટલોડિયા...

રાજ્યમાં આગામી 5 દિવસમાં થશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી…

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરીથી એકવાર સક્રીય થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં દક્ષિણ-ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી...

મોન્સૂન પ્રૂફ હોમ બનાવી એન્જોય કરો ચોમાસું

વરસાદનો આનંદ માણવા થોડી સાવચેતી  જરૂરી બની જાય છે. આમ તો હાલની પરિસ્થિતિમાં ગુજરાતમાં ચોમાસું દૂર દૂર ભાગી રહ્યું છે પરંતુ મુંબઇ કે અન્ય વિસ્તારો જ્યાં મેઘરાજા મન મૂકીને...

મુંબઈ મહાનગરપાલિકાએ 10 ટકા પાણી કાપ ઉઠાવી લીધો; જળાશયોમાં હજી 50%...

મુંબઈ - આ વર્ષે ચોમાસું મુંબઈમાં 20 દિવસ મોડું બેઠું હતું, પણ એક વખત શરૂ થયા પછી સારો એવો વરસાદ મહાનગરને આપી દીધો છે. આ રાહતથી પ્રેરિત થઈને મહાનગરપાલિકાએ...

સારા ખબરઃ અલ નિનોની અસર ખતમ થતાં ભારતમાં ચોમાસું જોર પકડશે…

નવી દિલ્હીઃ ભારતનું ઋતુ ચક્ર અનોખું છે અને કારણે જ ભારત વિશ્વમાં વખણાય પણ છે. ચોમાસાની જો વાત કરવામાં આવે તો ચોમાસાની પણ એક સિસ્ટમ છે. દક્ષિણમાં કેરળથી મેઘરાજા...

નર્મદા ડેમ 121 મીટરે, હવામાનખાતાંની આગામી વરસાદની છે આવી આગાહી…

નર્મદાઃ રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે. ત્યારે નર્મદાડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં 23 સેન્ટિમીટરનો વધારો થયો છે....

TOP NEWS