Home Tags City

Tag: city

આવતા અઠવાડિયે મધ્યમથી ભારે વરસાદની આગાહી

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં 7 ઓગસ્ટ સુધી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે, પણ આવતા અઠવાડિયે ભારે વરસાદ પડી શકે છે. મુંબઈની પડોશના થાણે અને પાલઘર જિલ્લાઓમાં...

7 સરોવરોમાં 88.60 ટકા પાણીનો સંગ્રહ

મુંબઈઃ આ મહાનગરના રહેવાસીઓને પીવાનું પાણી સાત જળાશયો પૂરું પાડે છે. આ સાતેય જળાશયોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ છે અને એમાં 88.60...

ન્યૂયોર્ક સિટીમાં કોરોના-એલર્ટ ‘મીડિયમ’થી વધારીને ‘હાઈ’ કરાયું

ન્યૂયોર્ક સિટીઃ અમેરિકાનું સૌથી મોટું શહેર એટલે ન્યૂયોર્ક રાજ્યનું ન્યૂયોર્ક સિટી. ત્યાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ તાજેતરના અઠવાડિયાઓમાં વધી ગયા હોવાથી અને હજી ચાલુ રહ્યા હોવાથી કોવિડ-19 એલર્ટ લેવલને...

ચીનના ચાંગ્ચૂન શહેરમાં લોકડાઉન

બીજિંગઃ ચીનના ઈશાન ભાગમાં આવેલા ચાંગ્ચૂન શહેરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસમાં ઉછાળો આવતાં લોકડાઉન લાગુ કરવાનો સ્થાનિક સત્તાવાળાઓએ આદેશ આપ્યો છે. આ શહેર 90 લાખની વસ્તી ધરાવે છે. છેલ્લા બે...

અમદાવાદના 611મા જન્મદિવસની ઉજવણી

અમદાવાદ શહેરના 611મા જન્મ દિવસ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી ખાતે અમદાવાદના કલાચાહકોનું સંગઠન  'ગેલેરી-રા' દ્વારા  ઈન્વર્ટ-આર્ટના ભાગરૂપે રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા રાજેશ સાગરાની કલાકૃતિઓનું એક પ્રદર્શન તા.26 ફેબ્રુઆરીના રોજથી શરૂ...

કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઘટી; 80% ICU-પથારીઓ ખાલી

મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસનો ચેપ લાગુ પડતાં ગંભીર રીતે બીમાર થઈ ગયેલાં દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. એને પગલે શહેરની કોવિડ-19 નિર્ધારિત હોસ્પિટલોના ઈન્ટેન્સિવ કેર યુનિટ્સ (ICU)માં 80 ટકા...

સુરતની અન્વી ઝાંઝરૂકિયાની ‘પ્રધાનમંત્રી-રાષ્ટ્રીય-બાલપુરસ્કાર-૨૦૨૨’ માટે પસંદગી

સુરત: શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર, ‘રબર ગર્લ’ના હુલામણા નામે વિખ્યાત થયેલી સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની પસંદગી 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ...

કોરોનાથી મૃત્યુઃ 94% લોકોએ રસી લીધી નહોતી

મુંબઈઃ મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે શહેરમાં કોરોનાવાઈરસ અને તેના ઝડપથી ફેલાતા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. મેયરે સાથોસાથ નાગરિકોને અપીલ કરી છે કે...

કોરોનાના-કેસ બમણી ઝડપે વધતાં મુંબઈ હાઈ-એલર્ટ પર

મુંબઈઃ શહેરમાં ગઈ કાલે કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. નવા 1,377 નોંધાયા હતા. સોમવારના દિવસે 809 કેસ નોંધાયા હતા. આમ મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર (બીએમસી)માં ચિંતા પ્રસરી...

બાળકો-કિશોરવયનાંને કોરોના-રસી આપવા BMC સજ્જઃ મેયર

મુંબઈઃ મહાનગરના મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે 2-17 વર્ષના વયજૂથમાં આવતા 33 લાખ જેટલા બાળકો-કિશોરવયનાં લોકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી આપવાની ઝુંબેશ શરૂ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) તંત્ર સજ્જ...