Home Tags City

Tag: city

મહિલાઓ માટે મુંબઈ સૌથી સુરક્ષિત શહેરઃ શિવસેના

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક મહાવિકાસ આઘાડીની સરકારમાં ભાગીદાર પક્ષોમાંના એક, શિવસેનાએ તેના મુખપત્ર 'સામના'માં લખ્યું છે કે મુંબઈમાં એક મહિલાની અધમ બળાત્કાર બાદ કરાયેલી હત્યાની ઘટનાએ સૌને ચોંકાવી દીધાં છે,...

ધોળાવીરાને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરજ્જો આપ્યો

અમદાવાદઃ યૂનેસ્કો સંસ્થાએ ઘોષિત કરેલા વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ધોળાવીરા શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધોળાવીરા હડપ્પા યુગની સંસ્કૃતિ જેટલું જૂનું છે. યૂનેસ્કો સંસ્થાએ આ...

વરસાદઃ મુંબઈ માટે શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ

મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગર શહેરમાં છેલ્લા અમુક દિવસોથી આ મોસમનો જોરદાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદની હજી ખાધ છે, પરંતુ આજે વહેલી સવારથી સતત ભારે વરસાદ વરસ્યો...

દેશમાં કોરોના સંકટકાળમાં રહેવાલાયક શ્રેષ્ઠ શહેર કયું?

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીએ 2020ના માર્ચ મહિનાથી દેશ આખાને ભરડો લીધો છે. આ રોગચાળાએ લોકોની જીવનશૈલીમાં ધરખમ ફેરફાર લાવી દીધો છે. આવી પરિસ્થિતિમાં દેશમાં રહેવા માટે શ્રેષ્ઠ શહેર કયું? એ...

બિકાનેરમાં નાગરિકોને એમનાં ઘેર-જઈને કોરોના-રસી આપવામાં આવશે

બિકાનેરઃ રાજસ્થાન રાજ્યનું બિકાનેર દેશનું પહેલું શહેર છે જ્યાં આવતીકાલથી ઘેર-જઈને (ડોર-ટુ-ડોર) કોરોના-પ્રતિરોધક રસી આપવામાં આવશે. કોરોનાવાઈરસ મહાબીમારી સામેના જંગ અંતર્ગત શરૂ કરાયેલી રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે આ...

મુંબઈમાં મેઘરાજા આવતાવેંત જામી પડ્યા; ઠેરઠેર પાણી...

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગની આગાહી કરતાં બે દિવસ વહેલું, આજથી ચોમાસું મુંબઈ મહાનગર તથા આસપાસના વિસ્તારોમાં બેસી ગયું છે. સવારથી જ સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૂર્યનારાયણના...

બંને હાઈવે પર સતત બીજા દિવસે ટ્રાફિક-જામ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટેના નિયંત્રણોમાં થોડીક છૂટછાટ જાહેર કર્યા બાદ આજે સતત બીજા દિવસે શહેરના બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગો (મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને મુંબઈ-થાણે-દિલ્હી ઈસ્ટર્ન એક્સપ્રેસ...

પાકિસ્તાનમાં મદરેસામાં વિસ્ફોટ થયો; 7નાં મરણ, 80...

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પેશાવર શહેરની એક મદરેસા (ધાર્મિક શાળા)માં આજે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થતાં 7 જણનાં મરણ થયા છે અને 80 જણ ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓમાંના ઘણાંની હાલત ગંભીર...

મુંબઈની પડોશના ભિવંડી શહેરમાં ગુરુવારથી 15-દિવસનું કડક...

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી જતાં અને નાગરિકો દ્વારા આરોગ્યના નિયમો ન કરાતા, સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી ન લેવાતા 15-દિવસનું કડક લોકડાઉન લાગુ કરવામાં...