Home Tags Rainfall

Tag: Rainfall

ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની...

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ...

રાજ્યમાં પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને...

ચેરાપુંજીમાં એક જ દિવસમાં 972 મિ.મી. વરસાદ...

ચેરાપુંજી: ભારતમાં દર વર્ષે સૌથી વધારે વરસાદ ઈશાન ભારતના મેઘાલય રાજ્યમાં પહાડો પર વસેલા નગર ચેરાપુંજીમાં પડતો હોય છે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન અહીં...

કેરળમાં ચોમાસું બેસી ગયું; ત્રણ દિવસ વહેલું

તિરુવનંતપુરમઃ નૈઋત્ય ખૂણેથી ભારતમાં પ્રવેશ કરતા ચોમાસાની ઋતુના વાદળોએ આજે દક્ષિણના રાજ્ય કેરળની ધરતી પર આગમન કર્યું છે. હવે ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય ભાગોને પણ આવરી લેશે. કેરળમાં...

રાજ્યમાં ચોમાસું સામાન્યઃ બુધવારથી વરસાદની આગાહી

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે....

આંદામાન-નિકોબાર ટાપુઓ પર નૈઋત્યના ચોમાસાનું આગમન

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ નૈઋત્યનું ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓ પર બેસી ગયું છે. આ સાથે જ ત્યાં ચાર-મહિનાની વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે....

કેરળમાં બે-દિવસ અતિ ભારે વરસાદની રેડ-એલર્ટ ચેતવણી

નવી દિલ્હીઃ કેરળમાં આ વખતે નૈઋત્યનું ચોમાસું વહેલું બેસવાની આગાહી કરાઈ છે અને તે પૂર્વે હાલ ત્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કેરળના પાંચ જિલ્લામાં આજે અને...

‘અસાની’ વાવાઝોડું ભીષણ ચક્રવાતમાં તબદિલ થશે

ભુવનેશ્વરઃ બંગાળની ખાડી ઉપર બનેલા ‘અસાની’ વાવાઝોડાએ ગંભીર રૂપ લેવાની સાથે ભીષણ ચક્રવાતી તોફાનમાં તબદિલ થયું છે. ‘અસાની’ વાવાઝોડું પ્રતિ કલાક 25 કિલોમીટરની ઝડપે તટીય આંધ્ર પ્રદેશ અને ઓડિશા...

આ વર્ષે દેશમાં ચોમાસું-સામાન્ય રહેશેઃ 99% વરસાદની-સંભાવના

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે નૈઋત્યના ચોમાસાનો વરસાદ નોર્મલ રહેવાની ધારણા છે. મતલબ કે 99 ટકા વરસાદની સંભાવના છે. જૂનથી સપ્ટેમ્બરના મહિનાઓ દરમિયાન સરેરાશ...

રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશેઃ ઉત્તરાયણ પછી માવઠાની...

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજુ રાજ્યભરમાં ઠંડીનું જોર રહેશે. હજી બે-ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. રાજ્યમાં ઠંડા પવન પણ ફૂંકાશે.  કચ્છમાં તો શીતલહેર અનુભવાશે. હજી આગામી બે દિવસ અમદાવાદ,...