Home Tags Rainfall

Tag: Rainfall

રાજ્યમાં 84 ટકા વરસાદ વરસ્યો : ...

અમદાવાદઃ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બીજી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્ય પ્રદેશના ઉત્તર-પૂર્વમાં તૈયાર થઈ છે,...

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 16 ટકા...

મુંબઈઃ આ વર્ષે ચોમાસાની મોસમમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં નોર્મલ સરેરાશ કરતાં 16 ટકા વધારે વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં...

મુસળધાર વરસાદ સાથે તેજ પવનઃ નાગરિકોને મુંબઈ...

મુંબઈઃ શહેરના તળ વિસ્તારો તથા ઉપનગરોમાં છેલ્લા ત્રણ દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે અને કલાકના 70 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાને કારણે શહેરના વિવિધ ભાગોમાં પાણી...

મુંબઈમાં પાંચ અઠવાડિયામાં 40 ઈંચ વરસાદ પડ્યો

મુંબઈઃ મહાનગરમાં ગયા સપ્તાહાંતમાં મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. જોકે બે દિવસથી એનું જોર નરમ પડી ગયું છે. પરંતુ એની પહેલાં પાંચ અઠવાડિયામાં મુંબઈમાં 1 હજાર મિલીમીટર વરસાદ ખાબક્યો...

પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો પર ચક્રવાત...

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાતી વાવાઝોડું 'અંફન' 19 મેની રાતે અથવા 20 મેની સવારે પશ્ચિમ બંગાળ અને પડોશના ઓડિશા નજીક ત્રાટકે એવી સંભાવના છે. એ દરમિયાન...

ભારતમાં આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશેઃ હવામાન...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે છેલ્લા એક મહિનાથી હેરાન-પરેશાન થઈ રહેલા ભારતવાસીઓ માટે રાહતના સમાચાર છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું નોર્મલ રહેશે એવી ભારતીય હવામાન વિભાગે આજે...

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોનો પાક બગડ્યો

અમદાવાદઃ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક અપર એર સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં માગશર મહિનામાં અષાઢી માહોલ સર્જાતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત, ખેડા જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં...

રાજ્યમાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ, નર્મદા...

અમદાવાદ-  ચોમાસુ હવે વિદાય તરફ આગળ વધ્યું છે ત્યારે રાજ્યભરમાં સરેરાશ ૧૦૯.૯૯ ટકા વરસાદ નોંધાયો છે. જેનાં કારણે પ્રથમ વખત 21 હજાર MCMથી વધારે જળસંગ્રહ થયો છે. રાજ્યનાં તમામ...

હાશ! બે ઝોનમાં 100 ટકા વરસાદ, રિવરફ્રન્ટ...

ગાંધીનગર- રાજ્યમાં વરસી રહેલા વરસાદે વરસાદી માહૌલ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ૧૫૫ મી.મી. અને મહેસાણા જિલ્લાના સતલાસણામાં ૧૪૬ મી.મી. મળી...

રાજયમાં સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ :...

ગાંધીનગર- ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 84.09 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા...