ગુલમર્ગનું સોહામણું હવામાન…

જમ્મુ-કશ્મીર રાજ્યમાં બારામુલા જિલ્લાના પર્યટન સ્થળ ગુલમર્ગમાં ચારેકોર બરફની ચાદરમાં વીંટળાયેલા પહાડો જોવા મળે છે. શિયાળાની મોસમમાં કશ્મીરમાં સૌથી વધારે હિમવર્ષા ગુલમર્ગમાં થાય છે.

શ્રીનગર શહેરમાં દાલ સરોવરમાં પાર્ક કરાયેલી શિકારા હોડીઓનું દ્રશ્ય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]