ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પહેલી જ ઓવર ફેંકતી વખતે ઘૂંટણ મચકોડાઈ જતાં મેદાન છોડી ગયો હતો. તેના બાકી રહેલા 3 બોલ બાદમાં વિરાટ કોહલીએ ફેંક્યા હતા. તેને બોલિંગ કરતો જોવાનો અનુભવ સ્ટેડિયમ તેમજ ટીવી દર્શકો માટે અનેરો અનુભવ હતો.
વીઆઈપી સ્ટેન્ડમાં બેસીને મેચ નિહાળતી સચીન તેંડુલકરની પુત્રી સારા
