Home Tags Pune

Tag: Pune

એસએસસી-પરીક્ષાઃ પિતા પાસ થયા, પુત્ર નાપાસ થયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ધોરણ 10 (એસએસસી)ની પરીક્ષાનું પરિણામ ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યું હતું. પુણે શહેરમાં રહેતા 43 વર્ષના એક પુરુષ અને એના પુત્ર, બંનેએ સાથે પરીક્ષા આપી હતી. પરંતુ...

સંત તુકારામનું મંદિર ભક્તિ-આધારનું કેન્દ્ર છેઃ પીએમ-મોદી

દેહૂ (પુણે જિલ્લો, મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અત્રે જગદ્દગુરુ સંત શ્રી તુકારામ મહારાજના શિળા (શિલા-પથ્થર) મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે એમણે કહ્યું કે, 'તુકોબા (તુકારામ)નું શિળા...

ચોરોએ HDFCનું ATM કાપતાં લાગી આગઃ રૂ....

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં કેટલાક લુંટારુઓ HDFC બેન્કનું ATM લૂંટવા આવ્યા હતા. તેઓ ATMને ગેસ કટરથી કાપી રહ્યા હતી, એ દરમ્યાન...

મૂસેવાલા હત્યા-કેસઃ આરોપી સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ

પુણેઃ પંજાબી ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિધુ મૂસેવાલાની હત્યાના સંબંધમાં પુણે શહેરની પોલીસે વોન્ટેડ આરોપી અને પુણે જિલ્લાના ગેંગસ્ટર, શૂટર સંતોષ જાધવની પંજાબ, પુણે અને દિલ્હી શહેરોની પોલીસની...

મલાઈકાને હોસ્પિટલમાંથી રજા અપાઈ; મુંબઈ-ઘેર પાછી ફરી

મુંબઈઃ ગઈ કાલે રાતે મુંબઈ-પુણે હાઈવે પર કાર અકસ્માતમાં ઈજા પામેલી બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાને આજે નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે એનાં બોયફ્રેન્ડ-અભિનેતા અર્જુન કપૂરની...

આઈપીએલ-2022માં દર્શકોની સંખ્યા વધીને 50 ટકા થઈ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 15મી આવૃત્તિ – આઈપીએલ-2022 માટે સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર બનેલી બુકમાઈશો કંપનીએ જાહેર કર્યું છે કે આ વખતની સ્પર્ધા દરમિયાન મુંબઈ અને પુણે શહેરોમાંના સ્ટેડિયમોમાં...

મુંબઈ, દિલ્હીમાં વધુ કર્મચારીઓ ઓફિસોમાં પાછાં ફર્યાં

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીનો ચેપ ખૂબ ઘટી જતાં બે વર્ષના સમયગાળા બાદ ભારત ફરી ખુલી ગયું છે ત્યારે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી, આર્થિક પાટનગર મુંબઈ તથા પુણે શહેરોમાં વધુ ને...

આગની ઘટનાથી બેટરીને ઠંડી રાખવાના વિકલ્પોની તલાશમાં...

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહનોમાં લોકોના વધતા રસરુચિની સાથે એનું બજારનું કદ વધતું જઈ રહ્યું છે, પણ તેમ છતાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદકો અને એમના બેટરી સપ્લાયર્સ  ટૂ વ્હીલર્સનીમાં આગ લાગવાની...

‘યૂક્રેનમાંથી આપણા બધાં લોકોને પાછાં લાવી દીધા’

પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે યુદ્ધમાં સપડાયેલા યૂક્રેનમાંથી પોતાનાં નાગરિકોને ઉગારવામાં મોટાં દેશોને પણ તકલીપ પડી રહી છે, ત્યારે આપણા દેશે હજારો વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક ઉગારી લીધાં...

પુણે-મેટ્રોનું લોકાર્પણ કરી મોદીએ વિદ્યાર્થીઓ-સાથે સફર કરી

પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણે શહેરમાં 32.2 કિ.મી. લાંબી મેટ્રો રેલવેના પ્રોજેક્ટના 12 કિ.મી.ના પટ્ટા પર ટ્રેનસેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાનું ભૂમિપૂજન વડા પ્રધાન મોદીએ જ...