Tag: Team India
સંજુ સેમસને T20 વર્લ્ડ કપ માટે દાવેદારી...
ડબલિનઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન સંજુ સેમસને ધમાકેદાર દેખાવ કરતાં T20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. સંજુ આયર્લેન્ડના પ્રવાસ માટે ટીમમાં પસંદ થયો હતો....
પંડ્યાની ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને પહેલી T20Iમાં હરાવ્યું
ડબલીનઃ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં ‘ધ વિલેજ’ મેદાન પર રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં આયરલેન્ડને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય ટીમ અહીં...
કેપ્ટન રોહિત શર્માને ઈંગ્લેન્ડમાં કોરોના થયો
લેસ્ટરઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડી છે. ગઈ કાલે એની કરાયેલી રેપિડ એન્ટીજેન ટેસ્ટ (RAT) પરથી આ માલુમ પડ્યું હતું. હાલ...
ઈજાગ્રસ્ત રાહુલ જર્મની પહોંચ્યો; એક-મહિનો ચાલશે સારવાર
બર્લિનઃ ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન કે.એલ. રાહુલ ઈજાને કારણે હાલમાં જ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝ ચૂકી ગયો હતો અને આગામી ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમમાંથી પણ એ...
કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત; ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર
મુંબઈઃ ઈજાગ્રસ્ત બેટર કે.એલ. રાહુલને સારવાર માટે વિદેશ મોકલવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નિર્ણય લીધો છે. ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન રાહુલ પર જર્મનીમાં સારવાર થશે એવો અહેવાલ છે....
બીજી-T20Iમાં પણ અક્ષર-ચહલની ધુલાઈ થઈ; SA 2-0
કટકઃ ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 4-વિકેટથી હરાવીને પાંચ-મેચોની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી...
ઉમરાન મલિકનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમાનાર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટેની ભારતીય ટીમ જાહેર કરી છે. કે.એલ. રાહુલની આગેવાની હેઠળની ટીમમાં આશાસ્પદ ફાસ્ટ બોલર ઉમરાન...
પંતને ટેસ્ટ-ટીમના નેતૃત્વ માટે તૈયાર-કરવો જોઈએઃ યુવરાજસિંહ
ચંડીગઢઃ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહે રાષ્ટ્રીય ટીમના પસંદગીકારોને અનુરોધ કર્યો છે કે તેઓ આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંતને રાષ્ટ્રીય ટીમનો વાઈસ-કેપ્ટન બનાવે. ભારતીય ક્રિકેટ ટીમનો હાલ...
ટીમ-ઈન્ડિયામાં કમબેક પર મારું-ફોકસ નથીઃ હાર્દિક પંડ્યા
મુંબઈઃ આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સ ટીમ હાલ તેની સાતમાંથી છ મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. તેણે ગઈ કાલે નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચમાં...
ઉમરાન મલિક ટીમ ઈન્ડિયામાં જોડાવા સજ્જ
મુંબઈઃ આઈપીએલ-15 ક્રિકેટ સ્પર્ધામાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ વતી રમતો જમોડી ફાસ્ટ બોલર ઉમરાન મલિક એની ઘાતક સ્પીડ અને સચોટતાભરી બોલિંગથી દરેક જણને પ્રભાવિત કરી રહ્યો છે. સુનીલ ગાવસકર, ઈયાન...