Home Tags Chitralekha News

Tag: Chitralekha News

આઇસી15 ઇન્ડેક્સ 685 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં થયેલો સુધારો વધુ ટકી શક્યો નથી અને ગુરુવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ - આઇસી15માં 685 પોઇન્ટનો ઘટાડો થયો. ઇન્ડેક્સના મોટાભાગના ઘટક કોઇન ઘટ્યા હતા, જેમાંથી શિબા ઇનુ, લાઇટકોઇન,...

આઇસી15 ઇન્ડેક્સ 269 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો ટકી રહ્યો છે અને એનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ - આઇસી15 269 પોઇન્ટ વધ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ટ્રોન, પોલીગોન, ચેઇનલિંક અને પોલકાડોટમાં 1થી 2 ટકાનો વધારો થયો...

આઇસી15 ઇન્ડેક્સ નામમાત્ર 5 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક - આઇસી15 ઇન્ડેક્સ મંગળવારે નામમાત્ર 5 પોઇન્ટ વધ્યો હતો. એના મુખ્ય વધેલા કોઇન પોલકાડોટ, બિનાન્સ, અવાલાંશ અને લાઇટકોઇન હતા. યુનિસ્વોપ, ઈથેરિયમ, ડોઝકોઇન અને શિબા ઇનુમાં...

આઇસી15 ઇન્ડેક્સ પાંચ ટકા ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ આઇસી15ના ઘટકોમાંથી ડોઝકોઇન, એક્સઆરપી, સોલાના અને પોલીગોન સાતથી દસ ટકાની રેન્જમાં ઘટ્યા હતા. બીજા બધા કોઇનમાં પણ ઓછા-વત્તા અંશે ઘસારો લાગ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન...

આઇસી15 ઇન્ડેક્સમાં 51 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ મંગળવારે 900 પોઇન્ટની સાંકડી રેન્જમાં રહ્યા બાદ ફ્લેટ બંધ રહી હતી. માર્કેટનો બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સ 51 પોઇન્ટ વધ્યો હતો, જેના મુખ્ય ઘટકોમાંથી એક્સઆરપી, ચેઇનલિંક, પોલકાડોટ અને...