Tag: Bangladesh
NHRCએ હિન્દુઓ પરના હુમલામાં તપાસની માગ કરી
ઢાકાઃ બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ નિંદા કરતાં કહ્યું હતું કે સેક્યુલર દેશમાં કોઈ પણ પરિસ્થિતિમાં સાંપ્રદાયિક તોફાનો સ્વીકાર્ય નથી. પંચે ગૃહ મંત્રાલયને...
બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં ભીષણ વિસ્ફોટ-આગથી 35નાં મરણ
ઢાકાઃ બાંગ્લાદેશના બંદરગાહ શહેર ચિત્તાગોંગમાં ગઈ કાલે રાતે એક ખાનગી કેમિકલ કન્ટેનર ડેપોમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને ભીષણ આગ ફાટી નીકળી હતી. તે દુર્ઘટનામાં ઓછામાં ઓછા 35 જણનાં...
ભારત, બંગલાદેશ વચ્ચે ત્રીજી ટ્રેન ‘મિતાલી એક્સપ્રેસ’નો...
નવી દિલ્હીઃ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને બંગલાદેશના રેલવેપ્રધાન મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુજોને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ન્યુ જલપાઇગુડી અને ઢાકા (બંગલાદેશ)ની વચ્ચે ‘મિતાલી એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવી હતી. બંને દેશોની...
મહિલા વિશ્વ કપઃ સૌપ્રથમ વાર 10 વિકેટ...
નવી દિલ્હીઃ મહિલા વિશ્વ કપમાં બંગલાદેશ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે બહુ મજેદાર મેચ થઈ. આ લો સ્કોરિંગ મેચમાં છેલ્લી ઓવર સુધી કહેવું મુશ્કેલ હતું કે મેચ કોણ જીતશે? છેલ્લી...
બંગલાદેશના ઇસ્કોન મંદિર પર 200 મુસ્લિમોએ હુમલો...
ઢાકાઃ બંગલાદેશંમાં ફરી એક વાર હિન્દુ મંદિરો પર હુમલો થયો છે. બંગલાદેશની રાજધાની ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર ગુરુવારે સાંજે ભીડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તોડફોડ કરી હતી...
ભારતીય રેલવે જલદી નેપાળ, બંગલાદેશ સાથે જોડાશે
નવી દિલ્હીઃ ભારત જલદી નેપાળની સાથે ટૂંક સમયમાં બે રેલવે માર્ગે જોડાશે અને બંગલાદેશની સાથે ક્નેક્ટિવિટી માટે છ રેલવે નેટવર્ક સાથે જોડાશે, એમ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ એક અગ્રણી...
અમિત શાહ ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદે…
અમિત શાહે તે પહેલાં સવારે, ત્રિપુરાના પાટનગર અગરતલાથી 60 કિ.મી. દૂર આવેલા ઉદયપુરના સુપ્રસિદ્ધ શક્તિ પીઠ માં ત્રિપુરાસુંદરી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા, મંદિરમાં 20 કિ.ગ્રા. ચાંદી અને...
વિજય દિવસઃ પાકિસ્તાન પર જીતનાં 50 વર્ષ...
નવી દિલ્હીઃ આજનો દિવસ ભારતીય સૈનિકો માટે ઐતિહાસિક છે. દેશમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય...
અમેરિકા 2024માં ICC T20 વર્લ્ડ કપનું યજમાન...
નવી દિલ્હીઃ અમેરિકા 2024માં T20 વિશ્વ કપનું યજમાનપદું કરે એવી સંભાવના છે, કેમ કે ICCની 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરાવવાની ચળવળ તેજ થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે...