Home Tags Cricket

Tag: Cricket

હાર્દિક, કૃણાલ મુંબઈમાં કરોડોની લેમ્બોર્ઘિની કારમાં ફરતાં જોવા મળ્યા

મુંબઈ - મૂળ વડોદરાનિવાસી ભારતીય ક્રિકેટર પંડ્યા બંધુઓ - કૃણાલ અને હાર્દિક અત્યંત મોંઘીદાટ, વૈભવશાળી એવી લેમ્બોર્ઘિની કારમાં શનિવારે મુંબઈમાં ફરતાં જોવા મળ્યા હતા. બંને ભાઈઓ ઓરેન્જ રંગની લેમ્બોર્ઘિની કારમાં...

ભારત-વિન્ડીઝ પહેલી વન-ડે મેચ વરસાદને કારણે પરિણામવિહોણી રહી

જ્યોર્જટાઉન (ગયાના) - અહીંના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ ગઈ કાલે વરસાદને કારણે ધોવાઈ ગઈ. માત્ર 13 ઓવર જ નાખી શકાઈ હતી....

T20 સીરિઝમાં વ્હાઈટ વોશ કર્યા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝને ODI સીરિઝમાં...

જ્યોર્જટાઉન (ગયાના) - ત્રણેય ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો જીતીને વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટવોશ કર્યા બાદ ભારતીય ટીમ આજથી ગૃહ ટીમ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝનો આરંભ કરશે. 50-ઓવરવાળી 3-મેચોની સીરિઝની પહેલી મેચ...

સૈન્યશિસ્તઃ જૂતાં જાતે પોલિશ કરતો, સાથી સૈનિકો સાથે ગીત ગાતો ધોની

મુંબઈ - ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનાં ચાહકો અગણિત છે. એની પ્રત્યે લાગણી ધરાવવા માટે ચાહકો પાસે અનેક કારણો છે. 2011ની વર્લ્ડ કપ વિજેતા...

ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પૃથ્વી શૉ 15 નવેંબર સુધી સસ્પેન્ડ

મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ યુવા ટેસ્ટ ઓપનર પૃથ્વી શૉને ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ આ વર્ષની 15 નવેંબર સુધી સસ્પેન્ડ કર્યો છે. પૃથ્વીનો સસ્પેન્શન સમયગાળો આઠ...

પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી હરિયાણાની છોકરીને પરણશે

ગુજરાંવાલા (પંજાબ, પાકિસ્તાન) - પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી ટૂંક સમયમાં જ ભારતીય છોકરી શામિયા આરઝૂ સાથે લગ્ન કરવાનો છે. હસન અલી અને હરિયાણાનિવાસી શામિયાનાં લગ્ન 20 ઓગસ્ટે થવાના છે. ભારતીય...

ભારતીય ટીમમાં કોઈ વિખવાદ નથીઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જતા પૂર્વે વિરાટ...

મુંબઈ - વેસ્ટ ઈન્ડિઝના એક મહિનાનાં પ્રવાસ માટે રવાના થવાની પૂર્વસંધ્યાએ, આજે અહીં પત્રકાર પરિષદમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અનેક બાબતે સ્પષ્ટતા કરી દીધી છે. કોહલીએ કહ્યું કે ભારતીય...

જોન્ટી રોડ્સને બનવું છે ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ; અરજી નોંધાવી દીધી...

મુંબઈ - દક્ષિણ આફ્રિકાના દંતકથાસમા ભૂતપૂર્વ ફિલ્ડર અને બેટ્સમેન જોન્ટી રોડ્સને ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ બનવાની ઈચ્છા છે. એમણે આ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં અરજી નોંધાવી દીધી છે. રોડ્સે...

TOP NEWS

?>