Home Tags ICC

Tag: ICC

ICC એ વર્ષ 2024માં યોજાનાર T20 વર્લ્ડ...

T20 વર્લ્ડ કપ 2022 પૂરો થવામાં હવે થોડા દિવસો જ રહ્યા છે, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ પહેલાથી જ આગામી T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ICC એ...

T20 વર્લ્ડકપ-2022: વિજેતા ટીમને મળશે આટલી રકમ…

મુંબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ તેના દ્વારા આયોજિત આગામી T20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધા માટે વિવિધ ઈનામી રકમ જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિનાથી શરૂ થનાર આ મેગા સ્પર્ધામાં...

ક્રિકેટ-બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હવે...

મુંબઈઃ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ક્રિકેટ મેચો દરમિયાન બોલ પરની ધૂળ સાફ કરવા માટે થૂંક લગાડવાની રીત પર કાયમને માટે પ્રતિબંધ મૂકી દીધો છે....

BCCIની ભૂલ ક્યાંક ટીમ ઇન્ડિયાને ભારે ના...

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના એશિયા કપમાં નિરાશાજનક દેખાવ પછી ઓસ્ટ્રેલિયાની સાથે સિરીઝ રમવાની છે. ભારતમાં આ થનારી આ સિરીઝથી ટીમ ઇન્ડિયાને નુકસાન થવાની વકી છે, કેમ કે T20 વર્લ્ડ...

ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને રચ્યો ઇતિહાસ

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ઝિમ્બાબ્વેએ પહેલી વાર જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો છે. આજનો દિવસ ઝિમ્બાબ્વે ક્રિકેટના ઇતિહાસમાં હંમેશાં યાદ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાએ પહેલી બે વનડે મેચોમાં જીત મેળવીવે ભલે સિરીઝ 2-1થી...

આઈપીએલના વિસ્તરણની તરફેણ કરે છે સ્કોટ સ્ટાઈરિસ

ક્રાઈસ્ટચર્ચઃ પુરુષ ક્રિકેટરો માટે નવા રિલીઝ કરાયેલા ફ્યૂચર ટુર પ્રોગ્રામ્સ (એફટીપી) શેડ્યૂલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધા માટે બે-મહિના લાંબી વિન્ડો (અવકાશ) ફાળવવાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના નિર્ણયને ન્યૂઝીલેન્ડના...

ODI, ટેસ્ટ-ક્રિકેટને બચાવવા આઈસીસી સમય કાઢેઃ કપિલદેવ

ચંડીગઢઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે દુનિયામાં ટ્વેન્ટી-20 ક્રિકેટના વધી રહેલા ફેલાવાને કારણે વન-ડે ક્રિકેટ તેમજ ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ્સને બચાવવા પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સત્તાધિશોએ...

મહિલા વિશ્વ કપ- 2025 ભારતમાં રમાશેઃ ICC

ચંડીગઢઃ ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. વર્ષ 2025માં થનારો મહિલા વનડે વિશ્વ કપની યજમાની ભારત કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આની જાહેરાત કરી હતી. ભારતમાં આ પહેલાં 2013માં મહિલા...

લોર્ડ કમલેશ પટેલે યોર્કશાયર ક્રિકેટ-ક્લબને બચાવી લીધી

હેડિંગ્લી (લીડ્સ): ઈંગ્લેન્ડની વિખ્યાત યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબને આર્થિક રીતે બરબાદ અને નાદાર થવાની સ્થિતિમાંથી બચાવવાનો શ્રેય જાય છે લોર્ડ કમલેશ પટેલને. તેઓ બ્રિટનમાં ઉમરાવ સભા (હાઉસ ઓફ લોર્ડ્સ)માં...

એલિસા હિલીનાં વિક્રમસર્જક-170: ઓસ્ટ્રેલિયાએ સાતમી-વાર મહિલા ODI-વર્લ્ડકપ...

ક્રાઈસ્ટચર્ચઃ ઓસ્ટ્રેલિયાની મહિલાઓએ આજે અહીં ઈંગ્લેન્ડની મહિલાઓને ફાઈનલ મેચમાં 71-રનથી હરાવીને મહિલાઓની ODI ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા સાતમી વાર જીતી લીધી છે. છ વખત આ ટ્રોફી જીતવાનો વિક્રમ ઓસ્ટ્રેલિયાના...