મોદીએ મુંબઈમાં શિવસેના સાથે મળીને ગજાવી ચૂંટણી સભા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 એપ્રિલ, શુક્રવારે મુંબઈના બાન્દ્રા (ઈસ્ટ) ઉપનગરના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા MMRDA ગ્રાઉન્ડમાં ભાજપ-શિવસેનાની સંયુક્ત ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. એમણે દાવો કર્યો હતો કે આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 50થી વધુ બેઠક નહીં મળે. રેલીમાં શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સંબોધન કર્યું હતું. મુંબઈમાં લોકસભાની 6 બેઠક માટે 29 એપ્રિલે મતદાન થવાનું છે. (તસવીરોઃ દીપક ધુરી)


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]