Home Tags Narendra Modi

Tag: Narendra Modi

ત્રણ કલાક બેઠક ચાલીઃ કશ્મીરના ભાવિ વિશે...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એમના સત્તાવાર નિવાસસ્થાને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના ટોચના નેતાઓ સાથે ત્રણેક કલાક સુધી વાતચીત કરી...

જમ્મુ-કશ્મીરના નેતાઓ સાથે આજે મોદીની સર્વ-પક્ષીય બેઠક

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની રાજકીય પરિસ્થિતિમાં સંભવિત ફેરફારો અંગે ચર્ચા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કશ્મીરના ટોચના નેતાઓની આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે....

કોરોના-જંગમાં યોગ બન્યું આશાનું કિરણઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ આજે સાતમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંબોધન કર્યું છે. વહેલી સવારે કરેલા સંબોધનમાં એમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોનાવાઈરસ મહાબીમારી સામે...

ચૂંટણીની તૈયારી? મોદી મળશે જમ્મુ-કશ્મીરના ટોચના નેતાઓને

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 2019ની પાંચ ઓગસ્ટે સરહદીય રાજ્ય જમ્મુ અને કશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો સમાપ્ત કરીને એનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કર્યું હતું –...

ગ્લોબલ અપ્રુવલ રેટિંગઃ મોદીએ દિગ્ગજોને પાછળ પાડ્યા

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે મોટા પડકારો ઊભા કર્યા હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ દુનિયાભરના સૌથી નામાંકિત નેતાઓમાંના એક બની રહ્યા છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ કંપની...

ભારત G7 ગ્રુપનું કુદરતી સહયોગી છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એકહથ્થુ સત્તાવાદ, ત્રાસવાદ, હિંસક ઉગ્રવાદ અને આર્થિક જુલમમાંથી ઉદ્દભવતા જેવા અનેક પ્રકારના જોખમો સામે લોકશાહી અને આઝાદીની રક્ષા કરતા G7...

મોદી-પ્રધાનમંડળ વિસ્તરણના ભણકારાઃ સુશીલ મોદી, સિંધિયાને સ્થાન?

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના ચોમાસું સત્ર પૂર્વે પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે એવી ધારણા રખાય છે. જે રીતે મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે શ્રેણીબદ્ધ...

રસીકરણની સંપૂર્ણ જવાબદારી લેવા બદલ ઠાકરેએ મોદીની...

નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે મળવા ગયા હતા...

૧૮-વર્ષથી ઉપરનાઓને કેન્દ્ર મફતમાં રસી આપશેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાઈરસ રોગચાળાના મામલે આજે ફરી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. કોરોનાની બીજી લહેરે દેશમાં મચાવેલા હાહાકાર વચ્ચે મોદીનું આ બીજું રાષ્ટ્રજોગ સંબોધન હતું. એમણે...

રસી-સપ્લાયની ખાતરીઃ મોદીએ કમલા હેરિસનો આભાર માન્યો

નવી દિલ્હીઃ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને વૈશ્વિક કોરોના-પ્રતિરોધક રસીની વહેંચણી અંગે અમેરિકાએ અપનાવેલી વ્યૂહરચનાના ભાગ રૂપે...