Home Tags Narendra Modi

Tag: Narendra Modi

PM મોદીએ UP ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કર્યું

લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીનું ઉદઘાટન કર્યું હતું. તેઓ લખનઉમાં રૂ. 80,000 કરોડથી વધુની 1406 પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. આ દરમ્યાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ...

આઈપીએલ-15 ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને રૂ.20 કરોડનું ઈનામ

અમદાવાદઃ ટ્વેન્ટી-20 ફોર્મેટની વિશ્વ પ્રસિદ્ધ પ્રોફેશનલ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને નવી ચેમ્પિયન ટીમ મળી છે. હાર્દિક પંડ્યાના સુકાનીપદ હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે...

‘સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ’માં PM મોદી-શાહની હાજરી

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં ‘સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ’માં પહોંચ્યા હતા. અહીં તેઓ 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધન કરશે. તેમણે કલોલમાં ઇફ્કો નિર્મિત...

PM મોદીને હસ્તે મલ્ટિ સ્પેશિયલિટી હોસ્પિટલનું ઉદઘાટન

રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટમાં માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. આ હોસ્પિટલમાં 200 બેડ અને 64 ICUની સાથે વિસ્વ સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ...

‘ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ પુસ્તકનું લોકાર્પણ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પડતાંની સાથે જ તેમની જુદી-જુદી તસવીરો નજર સમક્ષ આવી જાય. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા પછીની તેમની જાહેર જીવનની યાત્રા એકદમ રસપ્રદ રહી....

ભારત-જાપાન સંબંધ મજબૂત બનાવવામાં ઝેન-કૈઝનની મહત્ત્વની ભૂમિકાઃ...

ટોક્યોઃ ‘ક્વાડ’ સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલન માટે અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યા હતા. એ વખતે એમણે કહ્યું હતું કે ભારત અને જાપાન...

જાપાનના ઉદ્યોગપતિઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું મોદીનું આમંત્રણ

ટોક્યોઃ જાપાનના બે-દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં જાપાનના ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા હતા અને ભારતમાં મૂડીરોકાણ કરવાનું એમને આમંત્રણ આપ્યું હતું. મોદી પહેલાં NEC કોર્પોરેશનના ચેરમેન...

ટોક્યોમાં જાપાની બાળકે મોદીને હિન્દીમાં આવકાર્યા

ટોક્યોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ક્વાડ’ શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના બે દિવસના પ્રવાસે ગયા છે. આજે સવારે ટોક્યોની એક હોટેલમાં વસાહતી ભારતીય તથા જાપાની નાગરિકોએ એમનું સ્વાગત...

લક્ષ્ય સેને મોદીજીને અલ્મોડાની ‘બાલ-મીઠાઈ’ ભેટ આપી

નવી દિલ્હીઃ હાલમાં જ બેંગકોકમાં રમાઈ ગયેલી થોમસ કપ બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટન ટીમનો સભ્ય લક્ષ્ય સેન આજે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો અને...

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રલેખાને યાદ...

અમદાવાદઃ હમણાં વડોદરામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા એક યુવા શિબિર યોજાયેલી. આ સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ વક્તવ્ય હતું. પોતાના વક્તવ્યમાં નરેન્દ્રભાઈએ એક તબક્કે ચિત્રલેખાને પણ યાદ...