Home Tags Devendra Fadnavis

Tag: Devendra Fadnavis

દેશમુખ-ભ્રષ્ટાચાર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ કરાવોઃ ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને સંડોવતા વિવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની દલીલોને પડકાર...

પવાર કદાચ અનિલ દેશમુખને રાજીનામું આપવા કહેશે

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખીને રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગેરપ્રવૃત્તિઓ આચરી હોવાની લેખિતમાં...

મોતથી જંગ લડતી બાળકીને સરકાર, જનતાની મદદ

મુંબઈઃ પાંચ મહિનાની બાળકીને એક એવી ગંભીર અને દુર્લભ બીમારીથી પીડિત છે, જેની સારવારનો ખર્ચ સાંભળીને દરેક જણ દંગ રહી જશે. મુંબઈની સબર્બન હોસ્પિટલમાં પાંચ મહિનાની બાળકી તીરા કામતની...

સેલિબ્રિટીઝનાં ટ્વીટ્સ વિશે મહારાષ્ટ્ર સરકાર તપાસ કરાવશે

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરની પોપગાયિકા રિહાના અને સગીર વયની પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોનાં આંદોલનને ટ્વીટ કરીને સમર્થન જાહેર કર્યાં બાદ આ મામલે સચીન તેંડુલકર, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, લતા...

મહારાષ્ટ્ર સરકારે ફડણવીસ, રાજ ઠાકરેની સુરક્ષા ઘટાડી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી...

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ કોરોના...

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભાજપના બિહાર ચૂંટણીના પ્રભારી દેવેન્દ્ર ફડનવીસ કોરોના સંક્રમિત થયા છે. આ માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી. હાલ તેઓ આઇસોલેશનમાં છે. ડોક્ટરની સલાહથી દવા...

મહારાષ્ટ્રઃ બળવાખોર ખડસેએ આખરે ભાજપ છોડ્યું, એનસીપીમાં...

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે. એના સિનિયર નેતા એકનાથ ખડસેએ પાર્ટીને છોડી દીધી છે અને હવે તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાવાના છે. ભાજપના રાજ્ય એકમથી...

સુશાંત સિંહ મૃત્યુ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મની...

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસે આજે નવો વળાંક લીધો છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી...

કિસાનો, મજૂરો માટે 5000 કરોડનું રાહત પેકેજ...

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ધંધા-રોજગાર બે મહિનાથી બંધ છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના કિસાનો, મજૂરો અને અસંગઠિત સેક્ટરના કામદારો માટે રાજ્ય સરકાર રૂ. 5000 કરોડનું...

અમૃતા ફડણવીસનાં સ્વરવાળા નવા ગીતના 99 લાખ...

મુંબઈ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા સારા ગાયિકા છે. વર્તમાન શાસક અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મિત્ર પક્ષ શિવસેના સાથે અમૃતાનું ટ્વિટર-યુદ્ધ જાણીતું છે. પરંતુ...