Home Tags Maharashtra

Tag: Maharashtra

રણવીરની ’83’, આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ની નવી રિલીઝ-તારીખ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર નબળી પડી ગઈ છે અને ત્રીજી લહેરનો સંકેત ન હોવાથી રાજ્યમાં 22 ઓક્ટોબર, 2021 બાદ થિયેટરો અને ઓડિટોરિયમો ફરી શરૂ કરી શકાશે એવી...

મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી શાળાઓ ફરી શરૂ થશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે રાજ્યમાં શાળાઓ આવતી 4 ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં તમામ શાળાઓમાં ધોરણ 5-12ના વર્ગો પ્રત્યક્ષ રીતે શરૂ કરવામાં આવશે...

મહારાષ્ટ્રમાં મહિલા પોલીસોનો ડ્યૂટી ટાઈમ ઘટાડીને 8-કલાક...

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મહિલા પોલીસોની ફરજનાં કલાકો ઘટાડી દીધા છે. તે 12 કલાકને બદલે હવે 8 કલાક રહેશે. રાજ્યના પોલીસ વડા સંજય પાંડેએ મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની જાણકારી આપી...

‘મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો કોઈ સંકેત નથી’

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાવાઈરસ મહામારીની ત્રીજી લહેર પણ ફેલાશે એનો હજી સુધી કોઈ સંકેત મળ્યો નથી. જોકે તહેવારોની મોસમ દરમિયાન રાજ્યમાં કોરોનાના...

કિરીટ સોમૈયાને કરાડ રેલવે-સ્ટેશને પોલીસે અટકમાં લીધા

સતારા (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય હશન મુશરીફનું ભ્રષ્ટાચાર કૌભાંડ ઉઘાડું પાડવા એમના વતન કોલ્હાપુર જઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના મુંબઈના મુલુંડસ્થિત નેતા...

ગુજરાત સહિત 11-રાજ્યોને ડેન્ગ્યૂના ફેલાવા વિશે કેન્દ્રની-ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11 રાજ્યોની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ સેરોટાઈપ-2 ડેન્ગ્યૂ બીમારીને કાબુમાં રાખવા માટેના પગલાં લે. આ 11 રાજ્યો છેઃ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક,...

અનિલ દેશમુખને શોધવા EDએ સીબીઆઈની મદદ માગી

મુંબઈઃ પાંચ-પાંચ સમન્સ બજાવવા છતાં હાજર ન થયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને શોધી કાઢવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની મદદ માગી છે....

મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી 3-4 દિવસ ભારે-વરસાદની આગાહી

મુંબઈઃ બંગાળના અખાતમાં વાયવ્ય ખૂણે ગઈ કાલે સાંજથી ડીપ ડીપ્રેશન સર્જાયું છે અને તે એ તરફ આગળ વધી રહ્યું છે. એને કારણે મધ્ય ભારત તથા પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે...

દહિસર ચેકનાકા પર ટ્રાફિક સમસ્યા ઉકેલવા એક્શન-પ્લાન

મુંબઈઃ મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે મુંબઈ-અમદાવાદને જોડતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહિસર (પૂર્વ)માં ટોલનાકા (ચેકનાકા) ખાતે અતિશય ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા એક પગલાં યોજના ઘડવામાં...

મુંબઈમાં બળાત્કારની શિકાર મહિલાનું હોસ્પિટલમાં મોત

મુંબઈઃ મુંબઈના સાકીનાકામાં શુક્રવારે સવારે એક ટેમ્પામાં બળાત્કાર અને મારપીટની પીડિત મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સાકીનાકામાં 32 વર્ષીય એક મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેના પ્રાઇવેટ...