ભાજપની શાનદાર જીત; દેશભરમાં પક્ષના કાર્યકર્તાઓ માટે ફરી દિવાળી આવી

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં 3 ડિસેમ્બર, રવિવારે ભારતીય જનતા પાર્ટીએ ધરખમપણે વિજય પ્રાપ્ત કરતાં દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડીને, ઢોલ-નગારા વગાડીને, ડાન્સ કરીને, એકબીજાને મીઠાઈ ખવડાવીને આ આનંદના અવસરની ઉજવણી કરી હતી. ઉપલી તસવીરમાં પટના શહેરમાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડી રહ્યા છે

કોલકાતા

પટના

નવી દિલ્હી

નવી દિલ્હી

જયપુર

જયપુર

નાગપુર

રાંચી

ચેન્નાઈ

હરિદ્વાર

ભોપાલ

જયપુરમાં, રાજસ્થાનના કોંગ્રેસી મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના પરાજય બાદ રાજભવન ખાતે જઈને ગવર્નર કલરાજ મિશ્રાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.