Home Tags Madhya Pradesh

Tag: Madhya Pradesh

રાજસ્થાન, MPમાં ત્રણ પ્લેન ક્રેશ, એક પાઇલટનું...

નવી દિલ્હીઃ રાજસ્થાનના ભરતપુરના નગલા ડિડામાં શનિવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જિલ્લા કલેક્ટર આલોક રંજને કહ્યું હતું કે પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે હાજર છે. આ દુર્ઘટના એટલી...

અદાણી ગ્રુપની MPમાં રૂ. 60,000 કરોડના રોકાણની...

ઇન્દોરઃ પોર્ટની સાથે-સાથે ઊર્જા ક્ષેત્રમાં વિસ્તરણ કરી રહેલા અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે તેની ખનિજ એન્વેષણ, ઊર્જા, કૃષિ, રિન્યુએબલ ઊર્જા અને કોલસાં ક્ષેત્રોમાં રૂ. 60,000 કરોડના મૂડીરોકાણની યોજના છે....

દક્ષિણ આફ્રિકામાંથી વધુ 12 ચિત્તા ભારત લવાશે

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં હાલ આઠ ચિત્તા છે. આવતા અઠવાડિયે એમની સાથે બીજા 12 ચિત્તા જોડાશે. નવા 12 ચિત્તાને દક્ષિણ આફ્રિકાના નામિબિયામાંથી લાવવામાં આવનાર છે. કેન્દ્રના પર્યાવરણ,...

પ્રવાસી વિદેશી ધરતી પર ભારતના એમ્બેસેડરઃ PM...

ઇન્દોરઃ  17મા પ્રવાસી ભારતીય સંમેલનમાં સામેલ થવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દોર પહોંચ્યા છે. આ વર્ષે પ્રવાસી ભારતીય સંમેલનમાં 70 દેશોના 3800 લોકો સામેલ થઈ રહ્યા છે. જોકે આઠ...

ગેંગરેપના આરોપીએ સરકાર પાસે રૂ. 10,000 કરોડનું...

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં એક અનોખો મામલો સામે આવ્યો છે.ગેન્ગરેપના આરોપમાં બે વર્ષ સુધી જેલમાં રહ્યા પછી અને કોર્ટમાંથી છોડી મૂકવામાં આવ્યા પછી એક વ્યક્તિએ રાજ્ય સરકાર પર કેસ કર્યો...

કારમાં હેલ્મેટ ના પહેરવા બદલ ચલણ કાપીને...

નવી દિલ્હીઃ રસ્તા પર કાર, બાઇક કે કોઈ પણ વાહન ચલાવતા સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવું નહીં કરવા પર પોલીસ અથવા ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપે...

‘મોદી કી હત્યા’ નિવેદન: કોંગ્રેસી નેતાની ધરપકડ

ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું વાંધાજનક નિવેદન કથિતપણે કરવા બદલ મધ્ય પ્રદેશના કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ પ્રધાન રાજા પટેરીયાની પોલીસે એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. પટેરીયા સામે...

દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી (99)નું નિધન

નરસિંહપુર (મધ્ય પ્રદેશ): ગુજરાતના દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. એમણે મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં એમના આશ્રમમાં આજે બપોરે લગભગ 3 વાગ્યે...

મધ્યપ્રદેશમાં વિદ્યાર્થીઓને એક જ સીરિંજથી રસી આપી

ભોપાલ: મધ્યપ્રદેશના સાગર શહેરની એક ખાનગી શાળામાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ દરમિયાન ૩૯ સ્કૂલ વિદ્યાર્થીઓને એક જ સીરિંજથી રસી આપવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ભયંકર ભૂલ બદલ વેક્સિનેટર સામે...

નમન ઓઝાના પિતાની પોલીસે છેતરપિંડી મામલે ધરપકડ...

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નમન ઓઝાના પિતા વીકે ઓઝાને ઉચાપત મામલે મુલતાઈ પોલીસે ધરપકડ કરી છે. નમનના પિતા પર બેન્ક મેનેજરના પદે રહેતા રૂ. સવા કરોડની ઉચાપતનો આરોપ...