Home Tags Workers

Tag: Workers

આઝાદના ટેકામાં 5,000 કાર્યકરો કોંગ્રેસ છોડવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના અગ્રગણ્ય નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના ખૂબ જૂના સભ્યોમાંના એક...

જન્મદિવસ ન ઉજવવાની પક્ષના કાર્યકર્તાઓને રાહુલની અપીલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને સંસદસભ્ય રાહુલ ગાંધી આજે એમનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે એમના જન્મદિવસની કોઈ પ્રકારની ઉજવણી ન કરવાની એમણે પક્ષના નેતાઓ અને...

ફોર્ડ ઈન્ડિયાએ ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનું પડતું મૂક્યું

સાણંદઃ અમેરિકાની મલ્ટીનેશનલ ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ફોર્ડની ભારતીય પેટાકંપની ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ.એ ભારતમાં તેના બે પ્લાન્ટમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનો પ્લાન પડતો મૂકી દીધો છે. આને કારણે કંપનીના સાણંદ (ગુજરાત)...

મુંબઈ, દિલ્હીમાં વધુ કર્મચારીઓ ઓફિસોમાં પાછાં ફર્યાં

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીનો ચેપ ખૂબ ઘટી જતાં બે વર્ષના સમયગાળા બાદ ભારત ફરી ખુલી ગયું છે ત્યારે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી, આર્થિક પાટનગર મુંબઈ તથા પુણે શહેરોમાં વધુ ને...

કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ભાજપના કાર્યકર્તાઓ, પોલીસો બાખડ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અત્રેના સત્તાવાર નિવાસસ્થાનની બહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસો સાથે બાખડી પડ્યા હતા. તાજેતરમાં જ રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ...

બ્રિટિશ ઉદ્યોગપતિઓને ભારત સાથે મુક્ત વેપાર માટે...

લંડનઃ બ્રિટન અને ભારત ઔપચારિક રૂપે આજથી નવી દિલ્હીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર સમજૂતી) વાટાઘાટ શરૂ કરશે. જેનાથી બ્રિટિશ વેપાર-ધંધાને ભારતીય અર્થતંત્રમાં લાભ થશે અને નવી દિલ્હી સાથેની...

કાશી વિશ્વનાથ ધામના સેવાર્થીઓ માટે ખાસ શણનાં-પગરખાં

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ ધામ મંદિરમાં કર્મચારીઓ ખુલ્લા પગે સેવા બજાવે છે, કારણ કે મંદિર પરિસરમાં ચામડા કે રબરમાંથી બનાવેલા પગરખાં પહેરવાની મનાઈ છે. આ વાતની જાણ...

‘એમેઝોનની વેરહાઉસ નીતિ કર્મચારીઓ માટે જોખમી’

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના ઈલિનોઈ રાજ્યમાં એમેઝોનનું વેરહાઉસ ધ્વસ્ત થતા છ જણના નિપજેલા મરણની ઘટનાને કારણે ઈ-કોમર્સ ક્ષેત્રની આ અગ્રગણ્ય કંપની સામે અમેરિકાની સરકાર તપાસ ચલાવે એવી શક્યતા છે. કારણ...

PF-અકાઉન્ટમાં આ વિગતો નહીં ભરી હોય તો...

નવી દિલ્હીઃ EPF એ એક પ્રકારની બચત યોજના છે, જેને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) દ્વારા શરૂ કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થામાં માલિક (કંપની)નું અને કર્મચારીના પ્રતિ...