Home Tags Celebration

Tag: celebration

સુરક્ષા કારણોસર સ્વતંત્ર્યતા-દિવસ સુધી લાલ કિલ્લો બંધ...

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની તૈયારીઓને લીધે લાલ કિલ્લો પર્યટકો માટે 21 જુલાઈ, 2021થી બંધ કરવામાં આવ્યો છે. એનો આદેશ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ડિરેક્ટર મોન્યુમેન્ટ-2 ડોક્ટર એનકે પાઠકે મંગળવારે જારી...

તમારા ‘મનોરંજન’ માટે અડધાથી વધુ જિંદગી કાઢીઃ...

મુંબઈઃ શાહરુખ ખાનના ફેન્સ તેની કેરિયરના 29 વર્ષ 25 જૂને પૂરા થવા પર જશ્ન મનાવી રહ્યા છે. શાહરુખ ખાને ઋષિ કપૂર અને દિવ્યા ભારતી સ્ટારર ફિલ્મતી બોલીવૂડમાં એન્ટ્રી લીધી...

‘વર્લ્ડ મિલ્ક-ડે’એ શ્વેત ક્રાંતિ, વર્ગીઝ કુરિયન વિશે...

આણંદઃ આજે 'મિલ્ક ડે' છે. વર્ષ 2001થી 'વિશ્વ દૂધ દિવસ' સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવે છે. 'દૂધ ડે'ની સ્થાપના યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ખેડૂતો અને ડેરી...

‘વર્લ્ડ સ્પેરો ડે’એ વિદ્યાર્થીઓએ વૃક્ષો પર 100-માળાઓ...

અમદાવાદઃ પર્યાવરણની સમતુલા જળવાઈ રહે એ માટે ૨૦ માર્ચનો દિવસ 'ચકલી બચાવો' અભિયાન તરીકે વિશ્વભરમાં ઊજવવામાં આવે છે. યુથ સર્વ ફાઉન્ડેશનના ફાઉન્ડર વંદિત કાપકર તથા સોશિયલ એકિટવિટીઝમાં રસ લેતા બીજા અન્ય...

સાયન્સ સિટીમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ

અમદાવાદઃ ‘વિશ્વ ચકલી દિવસ’ પ્રતિ વર્ષ 20 માર્ચએ ઊજવાય છે. વિશ્વમાં ચકલીઓની ઘટતી સંખ્યાને લીધે એને વધુ યાદ કરવામાં આવે છે. પર્યાવરણની સમતુલા જળવાઈ રહે એ માટે ૨૦ માર્ચનો...

‘ગુજકોસ્ટ’ દ્વારા ‘મહિલા દિવસ’ની ઉજવણી નિમિત્તે વેબિનાર

અમદાવાદઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત કામગીરી બજાવતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 8 માર્ચના સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વેબિનારનું આયોજન...

ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ-સલામતી સપ્તાહની ઉજવણી

અમદાવાદઃ દેશમાં ૩૨મા માર્ગ- સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે બેનર્સ, પોસ્ટર્સ, પ્લે-કાર્ડ સાથે શહેર પોલીસની ટ્રાફિક શાખા સાથે સંકળાયેલા કર્મચારીઓ ઊભા રહ્યા હતા. શહેરના એસ....

રસીકરણની સાથે અમેરિકી દંપતીએ 73મી લગ્નજયંતી ઊજવી

સિનસિનાટી: એક ઉત્તરીય કેન્ટુકીમાં દંપતીએ તેમનો કોરોના વાઇરસની રસીનો ડોઝ મેળવીને 73મી લગ્નની વરસગાંઠ ઊજવી હતી. નોએલ જેને રેકોર્ડ (93) અને વર્જિનિયા રેકોર્ડ (91)એ સિનસિનાટીના હેલ્થ ડ્રાઇવ રસીકરણની સાઇટ...

ગુરુકુળ મહિલા કોલેજમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ભવ્ય...

 અમદાવાદઃ ‘નેશનલ યુથ ડે’ એટલે કે સ્વામી વિવેકાનંદજીની ૧૫૮મી જન્મ જયંતી નિમિત્તે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા અંગ્રેજી વિભાગ દ્વારા સંચાલિત વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલ દ્વારા વક્તૃત્વ...

ઉત્તરાયણની ઉજવણીની મંજૂરી બાદ પતંગ-દોરીનું ધૂમ વેચાણ

અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાયણ ઉજવણીને લઈને હાઈકોર્ટે મંજૂરી આપ્યા પછી ઉત્તરાયણ આવતાં પહેલાંના વીક-એન્ડમાં રાજ્યમાં પતંગબજારમાં ધૂમ ખરીદી નીકળી હતી. રાજ્ય સરકારે પણ ઉતરાણના તહેવાર મામલે ગાઇડલાઇન શુક્રવારકે જાહેર કરી...