Home Tags Kolkata

Tag: Kolkata

શહેરોમાં મહિલાઓ સામે ગુનાઓમાં 21 ટકાનો ઘટાડોઃNCRB

નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ સામે અપરાધમાં ઘટાડો થયો છે. વર્ષ 2020માં શહેરોમાં મહિલાઓની સામે ગુનાઓમાં 2019ની તુલનાએ 21.1 ટકાનો ઘટાડો થયો છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)નો તાજો...

આબોહવામાં-પરિવર્તનની સમસ્યાઃ ભારતના આ શહેરો ડૂબવાનો ખતરો

મુંબઈઃ સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાની પેટા-સંસ્થા ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)એ તેના આબોહવા પરિવર્તન વિશેના એક અહેવાલમાં ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ (પૃથ્વીના તાપમાનમાં વધારો) સમસ્યા ભયજનક...

મમતા બેનરજી તૃણમુલ કોંગ્રેસ સંસદીય-પક્ષનાં અધ્યક્ષા નિમાયાં

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં ઝૂકાવવા પ્રયત્નશીલ છે અને 2024ની લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરે છે. આજે પાર્ટીનાં નેતાઓએ પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીને તૃણમુલ કોંગ્રેસ...

TMCએ મૂડીરોકાણ આકર્ષવા ટાટા માટે લાલ જાજમ...

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના નેતૃત્વ હેઠળ તૃણમૂલ કોંગ્રેસ સરકારે રાજ્યમાં મૂડીરોકાણ કરવા માટે ટાટા ગ્રુપ માટે લાલ જાજમ બિછાવી છે. જોકે આ પહેલાં હુગલીના સિંગુરમાં નેનો ફેકટરીને એક...

વાવાઝોડા ‘યાસ’નો સામનોઃ ઓડિશા, બંગાળમાં યુદ્ધસ્તરની તૈયારી

કોલકાતાઃ દેશમાં એક વધુ ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાનો ખતરો ઊભો થયો છે. બંગાળના અખાત પરના આકાશમાં સર્જાયેલું હવાના નીચા દબાણનું ક્ષેત્ર હવે ખતરનાક વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવાઝોડાને...

બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘યાસ’ સુપર વાવાઝોડામાં ફેરવાશેઃ...

કોલકાતાઃ દેશમાં મુસીબતો બટાલિયનમાં આવી રહી છે. દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે, હજી વાવાઝોડા ‘તાઉ’તે’ એ ગુજરાત સહિત દેશનાં પાંચ રાજ્યોને ધમરોળ્યાં છે, ત્યારે વધુ...

મનોજ તિવારીઃ ક્રિકેટરમાંથી બંગાળમાં બેનરજી સરકારમાં પ્રધાન

કોલકાતાઃ મમતા બેનરજીએ સતત ત્રીજી મુદતમાં પશ્ચિમ બંગાળમાં સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે. એમની ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ યોજાઈ ગયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરી...

બંગાળમાં મતદાન વખતે હિંસાઃ ફાયરિંગમાં ચાર-લોકોનાં મોત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમ્યાન કેટલીય જગ્યાએ હિંસા થઈ છે. કૂચબિહારના સિતાલકુચીમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં કેટલાય લોકો ઘાયલ થયા છે....

ગોવિંદાથી પહેલાં સુનીતા આહુજા કોરોના સંક્રમિત હતી

મુંબઈઃ બોલીવૂડ એક્ટર ગોવિંદાને કોવિડ-19નાં હળવાં લક્ષણો સાથે કોરોના સંક્રમિત થયો છે, એમ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ રવિવારે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેનો પતિ એક્ટર ગોવિંદા...