Tag: Kolkata
‘મિશનરીઝ ઓફ ચેરિટી’નાં તમામ બેન્ક-એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા
કોલકાતાઃ મધર ટેરેસાએ સ્થાપેલી ચેરિટી સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીએ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યૂલેશન એક્ટ-2010 (FCRA) તથા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન રુલ્સ-2011 અંતર્ગત પાત્રતાની શરતોનું પાલન ન કરતાં ગઈ 25 ડિસેમ્બરે સંસ્થાએ...
નિશાનચૂકઃ ચાર મહિનામાં ચાર શૂટરે આત્મહત્યા કરી
કોલકાતાઃ દેશમાં કોનિકા લાયકના મોત સાથે ભારતીય શૂટર્સે આત્મહત્યા કર્યાનો ચોથો કિસ્સો છે. ભારતીય રાઇફલ શૂટર કોનિકા લાયકે 15 ડિસેમ્બરે આત્મહત્યા કરી છે. તે 26 વર્ષીય હતી. કોલકાતાની બલ્લી...
મ્યાનમાર-ભારત સરહદે 6.0નો-ભૂકંપ; કોલકાતા, ગુવાહાટી પણ ધ્રૂજ્યા
કોલકાતાઃ મ્યાનમાર-ભારત સરહદ પરના વિસ્તારોમાં સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે 6.15 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યૂરો-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ભૂકંપ મ્યાનમારના ચિન રાજ્યના થાનલાંગ નગરથી...
ટીમ ઈન્ડિયાએ અતિઉત્સાહમાં આવી જવાનું નથીઃ દ્રવિડ
કોલકાતાઃ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર ન્યૂઝીલેન્ડને ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 73 રનથી હરાવીને સિરીઝ 3-0થી વ્હાઈટવોશ...
ટેનિસ-ચેમ્પિયન લિએન્ડર પેસ ગોવામાં જોડાયા તૃણમુલ કોંગ્રેસમાં
પણજીઃ ભારતીય ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા લિએન્ડર પેસ અત્રે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરીમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં વિધિસર જોડાઈ ગયા છે. ગોવામાં આવતા વર્ષે...
ભવાનીપુર વિધાનસભા-પેટાચૂંટણીમાં 53% મતદાન થયું; 3-ઓક્ટોબરે પરિણામ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજીને બંધારણની શરત મુજબ મુખ્ય પ્રધાન બન્યાંના છ મહિનામાં વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવવું પડે. હાલ તેઓ વિધાનસભ્ય નથી....
શહેરોમાં મહિલાઓ સામે ગુનાઓમાં 21 ટકાનો ઘટાડોઃNCRB
નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ સામે અપરાધમાં ઘટાડો થયો છે. વર્ષ 2020માં શહેરોમાં મહિલાઓની સામે ગુનાઓમાં 2019ની તુલનાએ 21.1 ટકાનો ઘટાડો થયો છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)નો તાજો...
આબોહવામાં-પરિવર્તનની સમસ્યાઃ ભારતના આ શહેરો ડૂબવાનો ખતરો
મુંબઈઃ સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાની પેટા-સંસ્થા ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)એ તેના આબોહવા પરિવર્તન વિશેના એક અહેવાલમાં ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ (પૃથ્વીના તાપમાનમાં વધારો) સમસ્યા ભયજનક...
મમતા બેનરજી તૃણમુલ કોંગ્રેસ સંસદીય-પક્ષનાં અધ્યક્ષા નિમાયાં
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં ઝૂકાવવા પ્રયત્નશીલ છે અને 2024ની લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરે છે. આજે પાર્ટીનાં નેતાઓએ પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીને તૃણમુલ કોંગ્રેસ...