Home Tags Kolkata

Tag: Kolkata

ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપડતાં ફરી હોસ્પિટલમાં દાખલ

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન સૌરવ ગાંગુલીને આજે બપોરે છાતીમાં ગભરામણ થતાં અને સહેજ દુખાવો ઉપડતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

સંપૂર્ણ રેલવે સેવા ક્યારથી? માર્ચના અંત સુધીમાં…

નવી દિલ્હીઃ દેશમાં રેલવે સેવા 100% ક્યારે પ્રસ્થાપિત થાય એની સહુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. કોરોના વાઈરસ મહાબીમારી અને લોકડાઉનને કારણે ટ્રેન સેવાને ગયા માર્ચ મહિનામાં બંધ કરી...

શુભેન્દુ અધિકારીના રોડ-શોમાં ભાજપના કાર્યકર્તાઓ પર પથ્થરબાજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાટો આવ્યો છે. કોલકાતામાં ભાજપના રોડ-શોમાં કાર્યકર્તાઓ પર પથ્થરબાજી થઈ હતી. આ રોડ-શોમાં કેન્દ્રીય પ્રધાન દેબાશ્રી ચૌધરી, ભાજપ પ્રદેશના અધ્યક્ષ દિલીપ ઘોષ...

પંચમ મેજિકઃ 27મી પુણ્યતિથિએ આર.ડી. બર્મનની યાદ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાન સંગીતકારોમાંના એક રાહુલ દેવ (આર.ડી.) બર્મન બરાબર 27 વર્ષ પહેલાં આજની તારીખે આ દુનિયાને અલવિદા કરી ગયા હતા. ‘પંચમ દા’ તરીકે જાણીતા આર.ડી. બર્મન એમની...

કોરોના-વિસ્ફોટકઃ દેશમાં સૌથી ઊંચો મૃત્યુદર અમદાવાદમાં 4.1%

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહાબીમારીની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. અમદાવાદ શહેરમાં અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કરફ્યુ  લાદ્યો છે. રાજ્યમાં કોરોના...

કાલી-પૂજાના કાર્યક્રમમાં ભાગ લીધો; શાકીબને મોતની ધમકી

કોલકાતા/ઢાકાઃ ગયા રવિવારે અહીં કાલી પૂજાના એક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટ ઓલરાઉન્ડર શાકીબ અલ-હસનને એના જ દેશના એક નાગરિકે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જોકે...

મશહૂર બાંગ્લા અભિનેતા સૌમિત્ર ચેટરજીનું નિધન

કોલકાતાઃ મશહૂર બાંગ્લા અભિનેતા સૌમિત્ર ચેટરજીનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દાદા સાહેબ ફાળકે...

ગુજરાતી ફિલ્મ અભિનેતા, નિર્માતા આશિષ કક્કડનું નિધન

મુંબઈઃ જાણીતા ગુજરાતી ફિલ્મનિર્માતા, વોઈસ ઓવર કલાકાર, અભિનેતા આશિષ કક્કડનું કોલકાતામાં તીવ્ર હાર્ટ એટેકને કારણે નિધન. 'કાઈપો છે' ફિલ્મમાં એમણે ભજવેલી નાનકડી ભૂમિકામાં પણ જે અભિનય કર્યો હતો ઘણાયને...

સ્પોર્ટ્સ પત્રકાર, ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું અવસાન

કોલકાતાઃ પીઢ સ્પોર્ટ્સ પત્રકાર અને ભૂતપૂર્વ રેડિયો-ટીવી ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું આજે અહીં અવસાન થયું છે. એ 80 વર્ષના હતા. તેઓ જાણીતા એન્કર અને લેખક હરીશ ભીમાણીના મોટા ભાઈ...